યુનિર્વસિટીની યાદી - ગુજરાત



રાજ્ય સરકાર વિશ્વવિદ્યાલય (સ્‍ટેટ ગર્વમેન્‍ટ યુનિર્વસિટી)

કેન્‍દ્ર સરકાર વિશ્વવિદ્યાલય (સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટ યુનિર્વસિટી)

પ્રાઇવેટ એડેડ યુનિર્વસિટી

ખાનગી વિશ્વવિદ્યાલય (પ્રાઇવેટ યુનિર્વસિટી)

રાષ્‍ટ્રીય મહત્‍વની સંસ્‍થા (ઇન્સિટીટયુટ ઓફ નેશનલ ઇમ્‍પોર્ટન્‍સ)


રાજ્ય સરકાર
ક્રમયુનિવર્સીટીસ્‍થળ
૧ગુજરાત યુનિવર્સીટીઅમદાવાદ
૨સરદાર પટેલ યુનિવર્સીટીવલ્‍લભ વિદ્યાનગર
૩વીર નર્મદ દક્ષિ‍ણ ગુજરાત યુનિવર્સીટીસુરત
૪ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (M.S.યુનિવર્સીટી) વડોદરા
૫સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીરાજકોટ
૬ભાવનગર યુનિવર્સીટી ભાવનગર
૭હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી (NGU) પાટણ
૮ક્રાંતિગુરૂ શ્‍યામજી કૃષ્‍ણ વર્મા, કચ્‍છ યુનિવર્સીટીકચ્‍છ
૯ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (BAOU)અમદાવાદ
૧૦શ્રી સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સીટીવેરાવળ
૧૧ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સીટી ગુજરાતગાંધીનગર
૧૨ગુજરાત ફોરેન્‍સીક સાયન્‍સીસ યુનિવર્સીટી (GFSU) ગાંધીનગર
૧૩રક્ષા શક્તિ યુનિવર્સીટીઅમદાવાદ
૧૪કામધેનુ યુનિવર્સીટી ગાંધીનગર
૧૫ધ ઇન્ડિયન ઇસ્ટિટયુટ ઓફ ટીચર એજ્યુકેશન -
૧૬ગુજરાત ટૅકનોલોજીકલ યુનિવર્સીટીઅમદાવાદ
૧૭ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીજામનગર
કૃષિ‍ વિશ્વવિદ્યાલય (એગ્રીકલ્‍ચરલ યુનિવર્સીટી)
૧૮આણંદ કૃષિ‍ વિશ્વવિદ્યાલય (આણંદ એગ્રીકલ્‍ચરલ યુનિવર્સીટીઆણંદ
૧૯નવસારી કૃષિ‍ વિશ્વવિદ્યાલય (નવસારી એગ્રીકલ્‍ચરલ યુનિવર્સીટીનવસારી
૨૦સરદાર કૃષ્‍ણનગર દાંતીવાડા કૃષિ‍ વિશ્વવિદ્યાલયદાંતીવાડા
૨૧જુનાગઢ એગ્રીકલ્‍ચરલ યુનિવર્સીટીજુનાગઢ

સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટ
ક્રમયુનિવર્સીટીસ્‍થળ
૧ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ
૨સેન્‍ટ્રલ યુનિવર્સીટી ઓફ ગુજરાત (CUG)ગાંધીનગર
૩સુમનદીપ વિદ્યાપીઠ (ડીમ્‍ડ યુનિવર્સીટી)વડોદરા

પ્રાઇવેટ એડેડ
ક્રમયુનિવર્સીટીસ્‍થળ
૧ધરમસિંહ દેસાઇ યુનિવર્સીટી (DDIT)નડીઆદ
૨સેન્‍ટર ફોર એન્‍વાર્યમેન્‍ટલ પ્‍લાનિંગ એન્‍ડ ટેકનોલોજી (CEPT યુનિવર્સીટી) અમદાવાદ

પ્રાઇવેટ
ક્રમયુનિવર્સીટીસ્‍થળ
૧નિરમા યુનિવર્સીટી (NU)અમદાવાદ
૨ગણપત યુનિવર્સીટીમહેસાણા
૩ધીરૂભાઇ અંબાણી ઇન્સિટીટયુટ ઓફ ઇર્ન્‍ફમેશન એન્‍ડ કોમ્‍યુનિકેશન ટૅકનોલોજી (DA-IICT)ગાંધીનગર
૪પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સીટી (PDPU)ગાંધીનગર
૫કાદી સર્વ વિશ્વવિદ્યાલયગાંધીનગર
૬કેલોર્ક્ષ ટીચર્સ Calorx Teachers' યુનિવર્સીટી અમદાવાદ
૭ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્‍સ એન્‍ડ ટૅકનોલોજી આણંદ
૮નવરચના યુનિવર્સીટી વડોદરા
૯અમદાવાદ યુનિવર્સીટી અમદાવાદ
૧૦ઓરો યુનિવર્સીટી ઓફ હોસ્પિટાલીટી એન્ડ મેંનેજમેન્ટ સુરત
૧૧ઉકા તાર્સડિયા યુનિવર્સીટી બારડોલી
૧૨ આર.કે. યુનિવર્સીટી રાજકોટ
૧૩ ઇન્સિટીટયુટ ઓફ એડવાન્સડ રીસર્ચ યુનિવર્સીટી ગાંધીનગર

રાષ્‍ટ્રીય મહત્‍વની સંસ્‍થાઓ (ઇન્સ્ટિટયુટ ઓફ નેશનલ ઇમ્‍પોર્ટન્‍સ )
ક્રમયુનિવર્સીટીસ્‍થળ
૧ઇન્ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેનેજમેન્‍ટ, અમદાવાદ(IIM-A)અમદાવાદ
૨ઇન્ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટૅકનોલોજી (IIT)ગાંધીનગર
૩સરદાર વલ્‍લભભાઇ નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટૅકનોલોજી, સુરત (SVNIT)સુરત
૪નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ડિઝાઇન, અમદાવાદ (NID)અમદાવાદ
૫ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી (PRL)અમદાવાદ
૬એન્‍ટરપ્રેનરશીપ ડેવલપમેન્‍ટ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા ગાંધીનગર

સૌજન્ય:- શિક્ષણ વિભાગ - ગુજરાત સરકાર 
=============================================