|
| સ્વર |
૨૦૧ |
મા મને કોઈ દી સાંભરે નૈ
| (૧) મુરલી મેઘાણી (૨) ઈન્દુબેન ધાનક |
૨૦૨ |
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
| (૧) ઐશ્વર્યા મજુમદાર (૨) પંડિત ઓમકારનાથ ઠાકુર (૩) કૃષ્ણા કલ્લે |
૨૦૩ |
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
| આશા ભોસલે અને પ્રફુલ્લ દવે |
૨૦૪ |
વાગે પ્રેમ સિતાર પ્રભુની વાગે પ્રેમ સિતાર
| કે.સી. ડે |
૨૦૫ |
કરું શું હું? ફરું છું અહીં તહીં
| મન્ના ડે |
૨૦૬ |
એક વાર એકલામાં કીધું અડપલું
| કૌમુદી મુનશી |
૨૦૭ |
સાંભરે રે... બાલપણના સંભારણા
| મોતીબાઈ |
૨૦૮ |
સપનું થઈને મારી આંખમાં કેમ કરો તમે અવરજવર
| આશા ભોસલે |
૨૦૯ |
એક ગગન ગોખનું પંખેરું
| ગીતા રોય |
૨૧૦ |
મને આપો આંખ મુરારી
| કે.સી. ડે |
૨૧૧ |
જત લખવાનું જગદીશ્વરને
| પુરુષોત્તમ ઉપાધ્યાય |
૨૧૨ |
મોર ટહુકા કરે
| વિરાજ અને બીજલ ઉપાધ્યાય |
૨૧૩ |
સાત સૂરોના ઈન્દ્રધનુમાં
| મન્ના ડે અને મહેશકુમાર |
૨૧૪ |
ગરવી ગુજરાતણ
| રાજુલ મહેતા |
૨૧૫ |
તોડી નાખ તબલા ને ફોડી નાખ પેટી
| શીવ અને સાથીદારો |
૨૧૬ |
શાંત ઝરૂખે વાટ નિરખતી
| મનહર ઉધાસ |
૨૧૭ |
અમર જ્યોતિ
| મુકેશ |
૨૧૮ |
મને એક વાર રાધા બનાવો
| સાબીહા ખાન |
૨૧૯ |
સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ
| માસ્ટર કાસમ અને મોતીબાઈ |
૨૨૦ |
સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને
| હેમા દેસાઈ, બીજલ અને વિરાજ ઉપાધ્યાય |
૨૨૧ |
સોનાને લાગે ક્યાંથી કાટ?
| હેમન્તકુમાર |
૨૨૨ |
સોળે શણગાર સજી શોભતાં રે
| સુમન કલ્યાણપુર |
૨૨૩ |
હે મારા અંતરમાં આભને આંબવાના ઓરતા
| આશા ભોસલે |
૨૨૪ |
મારા ઘેરદાર ઘાઘરાના
| જયશ્રી શિવરામ |
૨૨૫ |
મારો ચકલાંનો માળો ચૂંથાણો
| પ્રફુલ્લ દવે |
૨૨૬ |
મારે તે ગામડે એક વાર આવજો
| અમીરબાઈ કર્ણાટકી |
૨૨૭ |
રમતા જોગી ચલો ચલોજી ચલો ગેબને ગામ
| દિલીપ ધોળકીયા |
૨૨૮ |
રંગદાર ચૂડલો ને રંગદાર ચૂડલી
| આશા ભોસલે |
૨૨૯ |
જીવવું ને મરવું સાથે ને સાથે
| આશા ભોસલે અને સુરેશ વાડકર |
૨૩૦ |
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
| પુરુષોત્તમ ઉપાધ્યાય |
૨૩૧ |
મારો વાલમ રૂવાબદાર મોટો
| સુધા મલ્હોત્રા |
૨૩૨ |
તારી જીવનગાડી ચાલી રે
| પ્રદીપજી |
૨૩૩ |
શાને મોહન તેં બંસીને મુખમાં ધરી
| આશા ભોસલે |
૨૩૪ |
સજી સોળે શણગાર જશું સાસરને દ્વાર
| ગીતા રોય |
૨૩૫ |
નવાનગરની વહુવારુ ઘૂમટો તાણ
| સુમન કલ્યાણપુર |
૨૩૬ |
આવતાં જતાં જરા નજર તો નાખતાં રહો
| મુકેશ અને આશા ભોસલે |
૨૩૭ |
આ રંગભીના ભમરાને
| કૌમુદી મુનશી |
૨૩૮ |
તમારા નયનમાં એક સ્વપ્નું થઈને
| પુરુષોત્તમ ઉપાધ્યાય |
૨૩૯ |
હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું
| આશા ભોસલે |
૨૪૦ |
બોલે બોલે મિલનનો મોર
| આશા ભોસલે અને દિલીપ ધોળકીયા |
૨૪૧ |
મારો મન મોરલિયો બોલે
| રાજકુમારી અને રમેશ દેસાઈ |
૨૪૨ |
મન મારું મોહ્યું રે મુરલીમાં
| સુધા લાખિયા |
૨૪૩ |
એની મધુરી યાદ મારા દિલમાં રહી ગઈ
| હરીશ ભટ્ટ |
૨૪૪ |
મોતીની માળા તૂટી ગઈ
| ગીતા રોય |
૨૪૫ |
કેવડિયાનો કાંટો
| સરોજ ગુંદાણી |
૨૪૬ |
ઘુમડ ઘુમડ ઘુમ ઘુમડ ઘુમડ ઘુમ
| જામનગર વાદ્યવૃન્દ |
૨૪૭ |
દર્પણમાં હું મળું
| મેઘના ખારોડ |
૨૪૮ |
કદી તડકા કદી છાયા
| મોતીબાઈ |
૨૪૯ |
ભમરા સરખું મારું મનડું
| મુકેશ |
૨૫૦ |
ખોબો ભરીને અમે એટલું હસ્યા
| નિરુપમા શેઠ |
૨૫૧ |
વીજલડી રે આમ ઝબકીને હાલ્યા જવાય નહિ
| મન્ના ડે અને સુલોચના વ્યાસ |
૨૫૨ |
આપો તો લઈ લેશે
| મોહમદ સલામત |
૨૫૩ |
ભલા એવા માણસને કોણ ઓળખે છે?
| મનહર ઉધાસ |
૨૫૪ |
આજે સવારના બોલ્યો'તો કાગડો
| ઉષા મંગેશકર |
૨૫૫ |
એક ગોકુળ સરખું ગામ
| ભાલ મલજી અને સુધા લાખિયા |
૨૫૬ |
નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
| હરિહરન |
૨૫૭ |
પીઠી ચોળી લાડકડી!
| કૌમુદી મુનશી |
૨૫૮ |
જિંદગીના હર કદમ પર
| મનહર ઉધાસ |
૨૫૯ |
પાંદડું લીલું ને રંગ રાતો
| લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂર |
૨૬૦ |
તને સાજન કહું? રસરાજન કહું?
| આશા ભોસલે અને શૈલેન્દ્ર સિંહ |
૨૬૧ |
સપનું સાચું ઠર્યું
| અમીરબાઈ કર્ણાટકી |
૨૬૨ |
માની જાને ઓ રંગરસિયા
| કમલેશકુમારી અને મહેન્દ્ર કપૂર |
૨૬૩ |
જેની ઉપર ગગન વિશાળ
| પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે |
૨૬૪ |
આ તો જગ છે દરિયો
| હેમન્તકુમાર |
૨૬૫ |
ગઈ કાલની વાત કરું તો કાલે હતી આજ
| જયશ્રી શિવરામ |
૨૬૬ |
જય જય ગરવી ગુજરાત
| નલિની ચોનકર |
૨૬૭ |
એક જોઈ જુવાનડી લાખમાં
| મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે |
૨૬૮ |
ભૂલે ચૂકે મળે તો મૂલાકાત માંગશું
| મહમદ રફી |
૨૬૯ |
હૃદય છલકાઈને મારું તમારો પ્યાર માગે છે
| મનહર ઉધાસ |
૨૭૦ |
સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ?
| હંસા દવે |
૨૭૧ |
રઘુપતિ રાઘવ રાજા રામ
| ગોહર બાનુ, વાસંતી અને સાથીદારો |
૨૭૨ |
નહિ મેલું રે તારા ફળિયામાં પગ નહિ મેલું
| આશા ભોસલે |
૨૭૩ |
હવે દર્પણ લઈ આલ
| સાધના સરગમ |
૨૭૪ |
મારે ક્યાં જાવું? ક્યાં ના જાવું?
| ગીતા રોય |
૨૭૫ |
આ મુંબઈ, આ મુંબઈ છે!
| મન્ના ડે |
૨૭૬ |
હે મદારી આયો
| કિશોરકુમાર અને ઉષા મંગેશકર |
૨૭૭ |
કંકોતરી
| મનહર ઉધાસ |
૨૭૮ |
ચૌદ વરસની ચારણકન્યા
| રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ શુક્લ, મેહુલ સુરતી, હરેશ મારુ અને ગાર્ગી વોરા |
૨૭૯ |
રસ્તો આ ક્યાં જાય છે
| મહેન્દ્ર કપૂર |
૨૮૦ |
મારો મામો મેહાણાનો ને હું છું અમદાવાદી
| આશા ભોસલે |
૨૮૧ |
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે
| મનહર ઉધાસ |
૨૮૨ |
તમે જુઓ તે અમે ન સાજન
| શ્રદ્ધા શ્રીધરાણી |
૨૮૩ |
શમણું છે સંસાર
| મુકેશ |
૨૮૪ |
વન વગડાની મોઝાર
| ગીતા રોય |
૨૮૫ |
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા
| કવિ દાદ, હરિભાઈ રાજગુરુ અને સાથીદારો |
૨૮૬ |
આવી એણે મદભર નયણે
| મીના કપૂર અને મુકેશ |
૨૮૭ |
સરવરના ઘાટ માથે પૂનમની રાત રે
| આશા ભોસલે અને એ.આર. ઓઝા |
૨૮૮ |
નિયમ છે આ જગતનો
| સોલી કાપડીયા |
૨૮૯ |
હોડીને દૂર શું? નજીક શું?
| હરિહરન |
૨૯૦ |
ગરજ ગરજ વરસો જલધર
| આશા ભોસલે અને ઉષા મંગેશકર |
૨૯૧ |
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?
| ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર |
૨૯૨ |
તમને સમય નથી અને મારો સમય નથી!
| મનહર ઉધાસ |
૨૯૩ |
રે હંસા હાલો રે હેતુને ઉતારે
| દિલીપ ધોળકીયા |
૨૯૪ |
અમે ટાન્ઝાનિયાના ગુજરાતી
| સુજિત ભોજક |
૨૯૫ |
બે અમર ગીત - કોઈનો લાડકવાયો અને છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
| વિવિધ કલાકારો |
૨૯૬ |
વેરી થઈને પેલો ચાંદલિયો ચમકે
| સુલોચના કદમ અને મુકેશ |
૨૯૭ |
હર હર મહાદેવનો જય!
| મહમદ રફી |
૨૯૮ |
આપણે જ્યારે જીવનમાં એક બીજાના હતા
| મનહર ઉધાસ |
૨૯૯ |
દર્દને ગાયા વિના રોયા કરો
| ઓસમાણ મીર |
૩૦૦ |
લાડકડી દીકરી સૌને જરૂર દેજો, હે રાંદલ મા!
| મીનાબહેન પટેલ |
૩૦૧ |
મારું ઘર ક્યાં છે?
| બેલા સુલાખે |
૩૦૨ |
કર્મની ગત કોણે જાણી?
| મહમદ રફી |
૩૦૩ |
એક રાત હતી
| ગીતા રોય |
૩૦૪ |
સુકાની જા તું મારે નાવ કરવી પાર નથી
| તલત મહેમુદ |
૩૦૫ |
તારે થાવું કયા મોરલાની ઢેલ?
| નલિની જયવંત |
૩૦૬ |
જરા આંખ મીચું તો છો તમે
| મનહર ઉધાસ |
૩૦૭ |
જિંદગી છે દિલ્લગી
| એ.આર. ઓઝા અને ગીતા રોય |
૩૦૮ |
અમે ગોમડાનાં માણુહ છૈયે
| મુકેશ |
૩૦૯ |
સાત સૂરોના સરનામે અમે તમને મળવા આવ્યા
| પાર્થિવ ગોહિલ |
૩૧૦ |
કુર્યાત્ સદા મંગલમ્
[ત્રણ લગ્ન ગીત અને શહેનાઈ વાદન]
| વિવિધ કલાકારો |
૩૧૧ |
કડકાબાલીસ કરે બૂટપાલિશ | હરસુખ કીકાણી |
૩૧૨ |
જા આપ્યું અમદાવાદ આખું આજ મેં બોણીમાં | અંબરકુમાર, રોબિન બેનરજી અને કલ્યાણી મિત્રા |
૩૧૩ |
સોણલામાં દીઠો સલૂણો | રાજુલ મહેતા |
૩૧૪ |
તારે રે સથવારો હરિ રામનો | ગીતા રોય |
૩૧૫ |
ક્ષમા કરી દે! | મનહર ઉધાસ |
૩૧૬ |
કોડભર્યા કોડિયામાં આશાની જ્યોત જલે | ગીતા રોય |
૩૧૭ |
ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ના બાળીએ | મુકેશ અને અનુરાધા પૌડવાલ |
૩૧૮ |
ઓ સાજન જેવો તું મુજને ભીંજવે | આશા ભોસલે અને ભૂપિન્દર |
૩૧૯ |
પાનખરના હૈયામાં ટહુકે વસંત | પાર્થિવ ગોહિલ |
૩૨૦ |
હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય? કાંઈ ના જાણું ! | પ્રફુલ્લ દવે |
૩૨૧ |
ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર! | ગીતા રોય |
૩૨૨ |
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે | મહમદ રફી |
૩૨૩ |
અંતરમાંથી કેમ જાશો રે અલબેલડાં | માધવી પંડ્યા અને મહેન્દ્ર કપૂર |
૩૨૪ |
પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો | હેમા દેસાઈ |
૩૨૫ |
માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો | મનહર ઉધાસ |
૩૨૬ |
એક જણ બોલ્યા કરે ને બીજું ન બોલે કંઈ | મહેન્દ્ર કપૂર |
૩૨૭ |
કોને જઈને કહેવી આ દર્દ કહાણી | હર્ષિદા રાવળ |
૩૨૮ |
મારે આંગણિયે તલાવડી છબછબિયાં પાણી | ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે અને સાથીદારો |
૩૨૯ |
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે | ઉષા મંગેશકર |
૩૩૦ |
હું હાથને મારા ફેલાવું તો | મનહર ઉધાસ |
૩૩૧ |
મને ગીત ગાવાનું મન તો ઘણું છે | શારદા રાજન આયંગર |
૩૩૨ |
લાલ રંગના લહેરણીયા ને માથે લીલી ચોળી | ગીતા દત્ત અને મુકેશ |
૩૩૩ |
આજ મારા સપનામાં આવજો | અલકા યાજ્ઞિક |
૩૩૪ |
તમે વાતો કરો તો થોડું સારું લાગે | આરતી મુનશી |
૩૩૫ |
ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે | પંકજ ઉધાસ |
૩૩૬ |
હું ને મારા એ હવે રહ્યાં અમે બે | રાજકુમારી |
૩૩૭ |
મારું મન એકલું નાચે રે | ગીતા દત્ત |
૩૩૮ |
સુણો રે દેવર લખમણજી! | રાજુલ મહેતા |
૩૩૯ |
રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો | આશિત દેસાઈ |
૩૪૦ |
આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી | પંકજ ઉધાસ |
૩૪૧ |
રાત માઝમ ઝમાઝમ ચાલી માઝમ રાત | માલિની મહેતા |
૩૪૨ |
અજાણ્યા ઉતારે ઉતરવા કહો ના | જયશ્રી શિવરામ |
૩૪૩ |
નેણ ક્યારે મળે | મહમદ રફી અને અનુરાધા પૌડવાલ |
૩૪૪ |
તારા લાલ ગાલ પર ઝાકળનું એક બિંદુ પડ્યું | મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે |
૩૪૫ |
મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી | પાર્થિવ ગોહિલ |
૩૪૬ |
સરસ્વતી પૂજન | જ્યોત્સના મહેતા અને સાથીદારો |
૩૪૭ |
કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાય | મીના કપૂર અને અજિત મરચંટ |
૩૪૮ |
મુબારક તમોને એ રૂપિયાની થેલી | મહમદ રફી |
૩૪૯ |
મળ્યો મને મારગની અધવચ | દિશાની મહેતા અને શ્રદ્ધા શાહ |
૩૫૦ |
ખાનગી પત્ર | મનહર ઉધાસ |
૩૫૧ |
જેને દીઠે નેણલાં ઠરે, બાયું! અમને એવા સંત મળે! | હેમુ ગઢવી |
૩૫૨ |
પગલું પગલાંમાં અટવાણું | હંસા દવે |
૩૫૩ |
તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો | મન્ના ડે અને પ્રીતિ સાગર |
૩૫૪ |
સમી સાંજ ઢળતી ગુલાબી ગુલાબી | મહેન્દ્ર કપૂર અને દિલરાજ કૌર |
૩૫૫ |
બસ ઓ નિરાશ દિલ આ હતાશા ખરાબ છે | સોલી કાપડિયા |
૩૫૬ |
અંતર મમ વિકસિત કરો | ફાલ્ગુની દલાલ |
૩૫૭ |
મધરાતે બોલે મોર | આશા ભોસલે |
૩૫૮ |
હું તને ગમું કે ના ગમું, તું મને ગમે | મુકેશ અને આશા ભોસલે |
૩૫૯ |
તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ | મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર |
૩૬૦ |
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું | પંકજ ઉધાસ |
૩૬૧ |
જરા જોતાં જાઓને ગોરી પાછા વળી | દિલીપ ધોળકીયા |
૩૬૨ |
હું તો ગઈ'તી કુવાને કાંઠડે એકલી | ઉષા મંગેશકર |
૩૬૩ |
આવે ને જાય મારાં શમણાં વેરાય | મીના કપૂર |
૩૬૪ |
પ્રભુ! તારી મંડાણી દૂકાન | વસુમતિ દિવેટીયા અને અવિનાશ વ્યાસ |
૩૬૫ |
હું જો વતનનો થાઉં તો | મુકેશ |
૩૬૬ |
ઝૂમી રહી ડાલી ડાલી | ગીતા રોય અને મુકેશ |
૩૬૭ |
આજ મારી નણદીએ મેણું માર્યું | ગીતા રોય |
૩૬૮ |
આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી | મહમદ રફી અને લતા મંગેશકર |
૩૬૯ |
રમઝમ રમઝમ નેપુર વાજે | વિરાજ અને બીજલ ઉપાધ્યાય |
૩૭૦ |
બસ એટલી સમજ મને પરવરદિગાર દે | મનહર ઉધાસ |
૩૭૧ |
હૃદયમાં વસ્તુ છે અણમોલી | નારાયણસ્વામી |
૩૭૨ |
જા રે ઝંડા જા ઊંચે ગગન થઈને મગન | મુકેશ |
૩૭૩ |
હે શંકરા કરું વંદના | અલકા યાજ્ઞિક |
૩૭૪ |
રે નયણાં! મત વરસો, મત વરસો | કૃષ્ણા કલૈ |
૩૭૫ |
તમારા વગર એ કુંવારી જ રહેશે | પંકજ ઉધાસ |
૩૭૬ |
નેણ પરોવી જરા નીરખી લે મારે અંતરિયે | લતા મંગેશકર અને મહમદ રફી |
૩૭૭ |
વેરણ વાંસળી વાગી | વાણી જયરામ |
૩૭૮ |
મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી | શાંતિલાલ બી. શાહ |
૩૭૯ |
ખુદા છે તો એને સ્મરી જોઈએ | સુધીર ઠાકર |
૩૮૦ |
સહેજ હસી લ્યો હોઠ | દિલીપ ધોળકીયા |
૩૮૧ |
ચઢ્યાં અણમોલ કિશ્તી પર | તલત મહેમુદ |
૩૮૨ |
ચાલ, વરસાદની મોસમ છે! | ફાલ્ગુની શેઠ અને ઉત્તંક ધોળકીયા |
૩૮૩ |
ઓ રાત દોડે કાં બાવરી? | લતા મંગેશકર |
૩૮૪ |
એક બાજુ ધોતી અને બીજી બાજુ સાડી | મહમદ રફી અને સુમન કલ્યાણપુર |
૩૮૫ |
એક સવાલે સાજન હારી ગયો | રાજુલ મહેતા |
૩૮૬ |
હે ઈ તો કીયા રે હો ગામનો ગોરો | સુમન કલ્યાણપુર |
૩૮૭ |
ફાગણ આયો રી રંગ હીવડે છાયોજી | ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર |
૩૮૮ |
આ જિંદગીનું ચકડોળ ચાલે છે આજે | શૈલેન્દ્રસિંઘ અને આશા ભોસલે |
૩૮૯ |
વહાલી તને આજ પૂછવું છે / પ્રેમીને પ્રેમી કોઈ પૂછે | મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર / વત્સલા અને ભોગીલાલ |
૩૯૦ |
રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી | પંકજ ઉધાસ |
૩૯૧ |
આતમ ચઢવાં ઊંચા ચઢાણ | સુમન કલ્યાણપુર |
૩૯૨ |
હરિ મારે હાથે છે દોરો અને ચામ | મુગટલાલ જોશી |
૩૯૩ |
મંદિર ઉઘાડાં ને તારે મોઢે તાળાં | ભૂપિન્દર |
૩૯૪ |
તમે આવો કે ન આવો | શિલ્પા પૈ |
૩૯૫ |
બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે | મનહર ઉધાસ |
૩૯૬ |
કેવાં કેવાં ઘાટ કર્યાં | દમયંતી બારડાઈ અને નિરંજન પંડ્યા |
૩૯૭ |
દોલતની દુનિયાવાળાં મ્હોબતની લિજ્જત શું જાણે ? | મહેન્દ્ર કપૂર |
૩૯૮ |
એક મારું બેડલું ખાલીખમ | નીના મહેતા |
૩૯૯ |
વાત નહિ જાણે મારા મનની પિયા | કૌમુદી મુનશી |
૪૦૦ |
ખરાં છો તમે! | પંકજ ઉધાસ |