⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
ભારતમાં પહેલી વાર ઇ. સ. ૧૮૮૬ માં વૈજ્ઞાનિક આધારે મોન્સૂન ની આગાહી થયેલી
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
💦💧 ભારતમાં હવામાન વિભાગ અંગ્રેજોના સમયથી કાર્યરત છે.
💦💧 ભારતમાં ઇ. સ. ૧૮૮૪ માં મોન્સૂન વિભાગ ની સ્થાપના એચ. એફ. બ્લેનફોર્ડે કરી હતી.
💦💧 ભારતમાં સૌ પ્રથમ ઇ સ. ૧૮૮૬ માં વૈજ્ઞાનિક આધારે મોન્સૂનની આગાહી કરવામાં આવી હતી.
💦💧ભારતના મૌસમ વિભાગના અનુમાન અનુસાર લાંબા ગાળાની ગણતરી મુજબ ૯૦ થી ૯૭ ટકા વરસાદ સામાન્ય ગણવામાં આવે છે.
💦💧 જ્યારે ૯૦ ટકાથી ઓછો વરસાદ દુષ્કાળનો સંકેત આપે છે.
💦💧ભારતની વિવિધ ભાષાઓમાં વાદળો માટે ઘન, ઘટા, મેઘ, બદલી,જલદ, સૌદામિની, જેવા ૪૦ કરતાં પણ વધારે શબ્દો છે.
💦💧 દુનિયામાં સૌથી વધુ વરસાદ મેઘાલય રાજ્યના ચેરાપુંજી પાસે આવેલા મૌનસિરમ નામના સ્થળે પડે છે
☔☔☔☔☔☔☔☔☔☔