*💥 સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ 👨🏻💻*
પ્રિય વિદ્યાર્થી મિત્રો!
હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત, તમારી સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ હવે *નવી લાઈટ એપ્લિકેશન* પર થશે જે વધુ સરળ અને રોચક છે!
*પ્રેક્ટિસ શરૂ કરવા માટે લિંક પર ક્લિક કરો*
નોંધ:
*તમે હવે પછીના અઠવાડિયામાં તમારી પ્રેક્ટિસ ચાલુ રાખવા માટે તમારા ફોન પર એપ શોર્ટકટ ઇન્સ્ટોલ કરી શકો છો. તમારી સ્વમૂલ્યાંકન ક્વિઝ હવે વોટ્સએપ પર ઉપલબ્ધ રહેશે નહીં.*
*સ્વમૂલ્યાંકન હેલ્પલાઈન નંબર:- 07923973615 (સમય:- ૧૦:૩૦ થી ૦૬:૦૦)*
તમારો આભાર! ચાલો આપણે શીખવાનું ચાલુ રાખીએ!