પદ્મ વિભૂષણ
1. ધીરૃભાઈ અંબાણી
2. જમ્મુ-કાશ્મીરના પૂર્વ ગવર્નર જગમોહન
3. શ્રી શ્રી રવિશંકર
4. અર્થશાસ્ત્રી અવિનાશ કમલકાર દીક્ષિત
5. ડાન્સર યામિની કૃષ્ણામુર્તિ
પદ્મ ભૂષણ
1. અનુપમ ખેર
2. સાઈના નહેવાલ
3. પૂર્વ કેગ વિનોદ રાય
4. ઉદ્યોગપતિ પાલોનજી શાપૂરજી મિસ્ત્રી
5. આર્કિટેક્ટ હાફિઝ કોન્ટ્રાક્ટર
6. શિક્ષણવિદ ડો. બ્રિજેન્દ્રસિંહ હમદર્દ
7. વિજ્ઞાની વેંકટ રામરાવ
8. ડો.ધ્રૂવ નાગેશ્વર રેડ્ડી
પદ્મ શ્રી
1. અજય દેવગન
2. મધુર ભંડારકર
3. વિજ્ઞાની મલયાસ્વામી અન્નાદૂરાઈ
4. તિરંદાજ દીપીકા કુમારી
5. શેફ મોહમ્મદ કુરેશી
6. પંડિત તુલસીદાસ બોરકર
8. સામાજિક કાર્યકર્તા અજોય કુમાર દત્તા
9. લોકકલાકાર ભીખુદાન ગઢવી
10. ડો.એ.જી.કે. ગોખલે
11. ડિરેક્ટર નરેશ ચંદ્ર લાલ
12. અશોક મલિક
13. મહેશ ચંદ મહેતા
14. સુંદર આદિત્ય મોહન
15. હલ્દર નાગ
16. પી.પી.ગોપિનાથ નાયર
17. ટી.વી.નારાયણ
18. પ્રોફેસર પ્રેડાંગ નિકિક
19. સુભાષ પાલેકર
20. ફિલ્મકાર નિલા પાંડે
21. એડવર્ટાઈઝર પિયુષ પાંડે
22. પુષ્પેશ પંત
23. દિલીપ સંઘવી
24. ગુલાબી સપેરા
25. ડાહ્યાભાઈ શાસ્ત્રી
26. ઓંકાર નાથ શ્રીવાસ્તવ
27. પ્રકાશ ચંદ સુરાણા
28. પ્રહલાદ ચંદ્ર તાસા
29. ચંદ્રશેખર શાસ્ત્રી
30. ડો.ગણપતિ યાદવ
31. નયુદામા યાર્લાગાડા
એ સિવાયના જે વિજેતાઓ બાકી છે, તેમને આગામી મહિને યોજાનારા સમારોહ વખતે એવોર્ડ અપાશે