ગુજરાતી કાવ્ય રત્નમાળા - ૨


૨૦૧ માનવીના હૈયાને નંદવામાં વાર શી?
રચના: ઉમાશંકર જોશી
૨૦૨ આવવું ન આશ્રમે મળે નહિ સ્વતંત્રતા
રચના: કૃષ્ણલાલ શ્રીધરાણી
૨૦૩ ફરક ફરક તું મુક્ત હવામાં
રચના: સ્નેહરશ્મિ
૨૦૪ સરકી જાયે પલ
રચના: મણિલાલ દેસાઈ
૨૦૫ કરજમાં ન કાંધા ખપે
રચના: ચુનીલાલ મડિયા
૨૦૬ અધૂરા વેદાન્તી નવ કદિ વખોડીશ જગને
રચના: નલિન મણિશંકર ભટ્ટ
૨૦૭ ભગવાનની પૂજારીને પ્રાર્થના
રચના: કરસનદાસ માણેક
૨૦૮ હું કોને વિસરી ગઈ?
રચના: ગીતા પરીખ
૨૦૯ માહરો પંડ ખંડ ખંડ
રચના: રાજેન્દ્ર શાહ
૨૧૦ ચિત્ર આલેખન
રચના: હરિવલ્લભ ભાયાણી
૨૧૧ ‘ળ’ કહે – અને અન્ય મરકલડાં
રચના: ગીતા પરીખ
૨૧૨ આંખ મીંચીને જોઉં તો દેખાય છે
રચના: રાજેન્દ્ર શુક્લ
૨૧૩ જુઓને આ ભુંડ નીચું કરીને મુંડ
રચના: પ્રહ્લાદ પારેખ
૨૧૪ કાગડો મરી ગયો
રચના: રમેશ પારેખ
૨૧૫ આ કબૂતરનું શું કરવું ભલા
રચના: સંદીપ ભાટિયા
૨૧૬ કાગડાઓએ વાત માંડી પણ સુણનારાનાં સાંસાં
રચના: નિનુ મઝુમદાર
૨૧૭ નેપુર તારાં રુમઝુમ વાગે
રચના: રાજેન્દ્ર શાહ
૨૧૮ કરવતથી વહેરેલાં
રચના: વેણીભાઈ પુરોહિત
૨૧૯ ભૈ માણસ છે!
રચના: જયંત પાઠક
૨૨૦ સંતાઈ રહેશે ક્યાં સુધી?
રચના: બદરી કાચવાલા
૨૨૧ ઓ વાતોના વણઝારા
રચના: કરસનદાસ માણેક
૨૨૨ બિન હલેસે હોડી તરે
રચના: સ્નેહરશ્મિ
૨૨૩ તારી તે લટને લ્હેરવું ગમે
રચના: નિરંજન ભગત
૨૨૪ નવજાત શિશુને
રચના: ગીતા પરીખ
૨૨૫ અમે નીકળી નથી શકતા
રચના: મનોજ ખંડેરિયા
૨૨૬ સરી જતી કલ્પનાને
રચના: પૂજાલાલ દલવાડી
૨૨૭ કંચુકી-બંધ છૂટ્યા ને
રચના: પ્રિયકાન્ત મણિયાર
૨૨૮ એવું તો ભઈ બન્યા કરે
રચના: હસિત બૂચ
૨૨૯ નયણાં
રચના: વેણીભાઈ પુરોહિત
૨૩૦ ગતિ સ્થાવરને કહે / સાપેક્ષતાવાદનો સાર
રચના: ગીતા પરીખ / માવજીભાઈ
૨૩૧ કૃષ્ણકળી
રચના: ઝવેરચંદ મેઘાણી
૨૩૨ હે આવ વસંત કુમારી
રચના: મણિલાલ દેસાઈ
૨૩૩ મારું જીવન અંજલિ થાજો
રચના: કરસનદાસ માણેક
૨૩૪ સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ
રચના: માધવ રામાનુજ
૨૩૫ લ્યો જનાબ લખો
રચના: રમેશ પારેખ
૨૩૬ માનવીના રે જીવન!
રચના: મનસુખલાલ ઝવેરી
૨૩૭ લાગણીવશ હૃદય
રચના: ગની દહીંવાળા
૨૩૮ એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી
રચના: ઉમાશંકર જોશી
૨૩૯ અભિસાર
રચના: ઝવેરચંદ મેઘાણી
૨૪૦ મીણબત્તીની શોધાશોધ
રચના: જગદીશ જોશી
૨૪૧ બાકસ નામે ધરમ / હટાણા જુદા કર્યા
રચના: કૃષ્ણ દવે/આદિલ મન્સૂરી
૨૪૨ એક ધાગો આપો કબીરજી
રચના: સંદીપ ભાટીયા
૨૪૩ ગરજ હોય તો આવ ગોતવા
રચના: ઝવેરચંદ મેઘાણી
૨૪૪ હું ગુલામ?
રચના: ઉમાશંકર જોશી
૨૪૫ આઠે પ્રહર ખુશાલી
રચના: ‘શૂન્ય’ પાલનપુરી
૨૪૬ તને જોઈ જોઈ તો ય તું અજાણી
રચના: રાજેન્દ્ર શાહ
૨૪૭ મહોબતને માંડવે
રચના: કરસનદાસ માણેક
૨૪૮ હાથ ચીરો તો ગંગા નીકળે
રચના: રમેશ પારેખ
૨૪૯ ગા ક્ષણિકનાં ગાન
રચના: ઝવેરચંદ મેઘાણી
૨૫૦ લૂલા-આંધળાની નવી વાત
રચના: ઉમાશંકર જોશી
૨૫૧ હું માનવી માનવ થાઉં તો ઘણું
રચના: સુન્દરમ્
૨૫૨ મારા હૈયાની વાતડી પૂછશો મા
રચના: મહાકવિ નાનાલાલ
૨૫૩ આપણા દુઃખનું કેટલું જોર?
રચના: રાજેન્દ્ર શાહ
૨૫૪ એક્વેરિયમમાં તરે છે માછલી
રચના: નિરંજન ભગત
૨૫૫ કવિ છું હું બધાને કાજ મારે જીવવાનું છે
રચના: બરકત વિરાણી ‘બેફામ’
૨૫૬ બ્રહ્મવિદ્યા
રચના: હરીન્દ્ર દવે
૨૫૭ ડોશીની પાડી અને લટકતું લીંબુ
રચના: સુન્દરમ્
૨૫૮ મને મૂકજે અંબોડલે
રચના: ઉમાશંકર જોશી
૨૫૯ નથી મેળવાતી ખુશી સંપત્તિથી
રચના: બરકત વિરાણી ‘બેફામ’
૨૬૦ હાલો પથ્થારી ફેરવીએ દેશની
રચના: કૃષ્ણ દવે
૨૬૧ મરણ
રચના: નલિન મણિશંકર ભટ્ટ
૨૬૨ અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
રચના: નિરંજન ભગત
૨૬૩ શ્યામ તારી દ્વારકામાં કેમ કરી આવું?
રચના: ઈશુભાઈ આયદાન ગઢવી
૨૬૪ લઘરો કવિ
રચના: લાભશંકર ઠાકર
૨૬૫ પુષ્પિત ભાષા
રચના: જુગતરામ દવે
૨૬૬ વિદ્ધ મૃગ
રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
૨૬૭ હે રાગિણી, પ્રિય! તું યૌવનરમ્ય તોડી
રચના: રાજેન્દ્ર શાહ
૨૬૮ કવિ! મૂર્ખતા અટકશે આવી તમારી કદા?
રચના: નલિન મણિશંકર ભટ્ટ
૨૬૯ નૈ નૈ નૈ
રચના: સુન્દરમ્
૨૭૦ ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો
રચના: વેણીભાઈ પુરોહિત
૨૭૧ ન હીન સંકલ્પ હજો કદી મન
રચના: ઉમાશંકર જોશી
૨૭૨ ચૈતર ચંપો મ્હોરિયો
રચના: બાલમુકુંદ દવે
૨૭૩ મૃત્યુ ના કહો
રચના: હરીન્દ્ર દવે
૨૭૪ મોતની ય બાદ તારી ઝંખના
રચના: બરકત વિરાણી ‘બેફામ’
૨૭૫ હરિને વિદાય
રચના: સુન્દરમ્
૨૭૬ હે જૂન ત્રીજી!
રચના: વેણીભાઈ પુરોહિત
૨૭૭ યુદ્ધમ્ દેહિ
રચના: સુરેશ જોશી
૨૭૮ જ્યાં જ્યાં નજર મારી ઠરે
રચના: સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ ‘કલાપી’
૨૭૯ મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
રચના: હરીન્દ્ર દવે
૨૮૦ તમે કહો તે સાચું વ્હાલમ!
રચના: સુરેશ દલાલ
૨૮૧ સે સોરી! માય સન, સે સોરી!
રચના: મુકુલ ચોક્સી
૨૮૨ ધોબી, કવિ અને વિજ્ઞાની
રચના: ઉમાશંકર જોશી
૨૮૩ હું નાનકડો બાળ
રચના: વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર આવસત્થી
૨૮૪ નારી નમણું ફૂલ
રચના: સુશીલા ઝવેરી
૨૮૫ હું ખુશ છું, બેહદ આજ ખુશ છું
રચના: સુરેશ જોશી
૨૮૬ ઘરમાં તમારે પિંજરે પુરાયેલી આ રહી સનમ!
રચના: બાલાશંકર કંથારિયા
૨૮૭ અજંતા-ઈલોરા
રચના: સુરેશ જોશી
૨૮૮ કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી
રચના: બરકત વિરાણી ‘બેફામ’
૨૮૯ જ્યાં ચરણ રુકે ત્યાં કાશી
રચના: હરીન્દ્ર દવે
૨૯૦ સંપૂર્ણતા હુંથી પરી રહો સદા
રચના: ઉમાશંકર જોશી
૨૯૧ ના ઊગતો સૂરજ પૂજવો ગમે
રચના: દેવજી રા. મોઢા
૨૯૨ વેરણ મીંદડી
રચના: સુન્દરમ્
૨૯૩ એ જી ફાગણ આવ્યો ફાંકડો
રચના: રાજેન્દ્ર શાહ
૨૯૪ વાહુલિયા તમે ધીમા રે ધીમા વાજો
રચના: ઝવેરચંદ મેઘાણી
૨૯૫ એમ પણ બને!
રચના: મનોજ ખંડેરિયા
૨૯૬ આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!
રચના: મણિશંકર ભટ્ટ ‘કાન્ત’
૨૯૭ સ્વર્ગને
રચના: પૂજાલાલ
૨૯૮ સાવ અમારી જાત અલગ છે
રચના: રાજેન્દ્ર શુક્લ
૨૯૯ ચાલ ફરીએ!
રચના: નિરંજન ભગત
૩૦૦ બંધ પરબીડિયામાંથી મરણ મળે!
રચના: રમેશ પારેખ
૩૦૧ મને તો ગમે મારી સારી કુહાડી
રચના: કવિ દલપતરામ ડાહ્યાભાઈ
૩૦૨ મને ગમતાં બે ચિત્ર
રચના: દેવજી રા. મોઢા
૩૦૩ નવાં કલેવર ધરો, હંસલા!
રચના: ઝવેરચંદ મેઘાણી
૩૦૪ દૂધમાં સાકર
રચના: ઉમાશંકર જોશી
૩૦૫ કોકના તે વેણને વીણી વીણીને વીરા
રચના: મકરંદ દવે
૩૦૬ પશુમાં પડી એક તકરાર
રચના: દાદી એદલજી
૩૦૭ ઝાડ એના પાંદડાંને પૂછે છે
રચના: રમેશ પારેખ
૩૦૮ પ્રભુ જીવન દે! નવજીવન દે!
રચના: રામનારાયણ વિશ્વનાથ પાઠક
૩૦૯ હું સિવાય હસ્તી ન કોઈની!
રચના: ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’
૩૧૦ ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું
રચના: ઉમાશંકર જોશી
૩૧૧ જાગીને જોઉં તો જગત દીસે નહિ
રચના: નરસિંહ મહેતા
૩૧૨ દુનિયા દીવાની કહેવાશે
રચના: ભોજો ભગત
૩૧3 સુરત શહેરની પડતીનું વર્ણન
રચના: કવિ નર્મદ
૩૧૪ પાંચ વરસની પાંદડી
રચના: સુન્દરમ્
૩૧૫ દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?
રચના: ઉમાશંકર જોશી
૩૧૬ ગિરિ તળેટી ને કુંડ દામોદર
રચના: નરસિંહ મહેતા
૩૧૭ વા વા વંટોળિયા!
રચના: જગદીપ વિરાણી
૩૧૮ પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
રચના: મકરંદ દવે
૩૧૯ મારું જીવન એ જ મારી વાણી
રચના: ઉમાશંકર જોશી
૩૨૦ એક રજકણ સૂરજ થવાને શમણે
રચના: હરીન્દ્ર દવે
૩૨૧ આવો આવો આમ હે બાળકો તમામ
રચના: અજ્ઞાત
૩૨૨ ભાઈ મારા, સાચકનાં પારખાં હોય!
રચના: દેવજી રા. મોઢા
૩૨૩ અનુસ્વાર અષ્ટક
રચના: સુન્દરમ્
૩૨૪ ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
રચના: ઉમાશંકર જોશી
૩૨૫ જેવો તેવો ય એક શાયર છું
રચના: અમૃત ‘ઘાયલ’
૩૨૬ તે સંધિક્ષણ છે જિંદગી
રચના: ઉશનસ્
૩૨૭ મુંબઈની લોકલમાં
રચના: જયંત પાઠક
૩૨૮ કાળિયા કુંભારનું માણેકડું
રચના: વિનોદ અધ્વર્યુ
૩૨૯ ફોટો ફિનિશ હાર-જીત
રચના: ચુનિલાલ મડિયા
૩૩૦ તજવો ના સંગાથ!
રચના: હસિત બૂચ
૩૩૧ દીવાન-એ-મરીઝ : મુક્તક, શેર, ગઝલ
રચના: મરીઝ
૩૩૨ મોક્ષ જેવું કંઈ છે ખરું?
રચના: નલિન મણિશંકર ભટ્ટ
૩૩૩ પૂછું તને?
રચના: મનસુખલાલ ઝવેરી
૩૩૪ પૂછ એને કે જે શતાયુ છે
રચના: મનોજ ખંડેરિયા
૩૩૫ ફટ રે ભૂંડા !
રચના: જતીન્દ્ર આચાર્ય
૩૩૬ હરખ હવે તું હિન્દુસ્તાન!
રચના: કવિ દલપતરામ ડાહ્યાભાઈ
૩૩૭ ડગલું ભર્યું કે પાછું ના હઠવું ના હઠવું
રચના: કવિ નર્મદ
૩૩૮ ઓ ગુજરાત! ઓ ગુજરાત!
રચના: અરદેશર ફરામજી ખબરદાર
૩૩૯ ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે!
રચના: ફૂલચંદભાઈ શાહ
૩૪૦ પ્રભુવંચિત પાપપીઠું કાશી
રચના: જયંત પાઠક
૩૪૧ લોર્ડ ટેનિસનની યાચક કન્યા
રચના: સુમતિ લલ્લુભાઈ શામળદાસ
૩૪૨ અમે ભરતભૂમિના પુત્રો : અમ માત પુરાણ પવિત્ર
રચના: અરદેશર ફરામજી ખબરદાર
૩૪૩ પથ્થર થર થર ધ્રૂજે
રચના: નિરંજન ભગત
૩૪૪ કોઈને પોતાના જીન્સ ઑલ્ટર કરાવવા છે?
રચના: ચંદ્રકાન્ત શાહ
૩૪૫ અમર હમણાં જ સૂતો છે
રચના: અમર પાલનપુરી
૩૪૬ થશે શું મુજ મરણ પછી..
રચના: નલિન મણિશંકર ભટ્ટ
૩૪૭ નહિ રાત વીતી!
રચના: ગીતા પરીખ
૩૪૮ ગંદા ગોબરાં કુંડમાં શું વસતા શ્યામ?
રચના: મંગળદાસ જ. ગોરધનદાસ
૩૪૯ મારી બાને વિશ્વાસ ના બેઠો
રચના: હિમાંશુ પટેલ
૩૫૦ મનસૂર હજી પણ જીવે છે!
રચના: હરજી લવજી દામાણી ‘શયદા’
૩૫૧ અમોને શોખ મરવાનો! અમારો રાહ છે ન્યારો!
રચના: કલાપી
૩૫૨ ચિત્રવિલોપન
રચના: નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા
૩૫૩ જીવન જ્યોત જગાવો! પ્રભુ હે! જીવન જ્યોત જગાવો!
રચના: સુન્દરમ્
૩૫૪ શૂન્યમાં સભરભર્યો અવકાશ
રચના: વેણીભાઈ પુરોહિત
૩૫૫ થઈ ગઈ છે વર્ષાની પૂર્ણ તૈયારી!
રચના: ગની દહીંવાલા
૩૫૬ ગાંધી અને કવિતા
રચના: કે. સચ્ચિદાનંદન
૩૫૭ ઓ ઈશ્વર ભજીએ તને
રચના: અજ્ઞાત
૩૫૮ કરો રક્ષા વિપદમાંહી, નથી એ પ્રાર્થના મારી
રચના: ગુરૂદેવ ટાગોર
૩૫૯ સંગમાં રાજી રાજી!
રચના: રાજેન્દ્ર શાહ
૩૬૦ ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યાં
રચના: અમૃત ‘ઘાયલ’
૩૬૧ બે અશ્વનું આખ્યાન!
રચના: સુમતિ લલ્લુભાઈ શામળદાસ
૩૬૨ ઝારાનું મયદાને જંગ
રચના: દુલેરાય કરાણી
૩૬૩ એ સુભટ કાજ કો' નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’
રચના: ઝવેરચંદ મેઘાણી
૩૬૪ બે હાર, એક રાહ
રચના: સુરેશ જોશી
૩૬૫ તમે જ તમારા ખુદા બનો!
રચના: મરીઝ
૩૬૬ આપણામાંથી કોક તો જાગે, કોક તો જાગે!
રચના: વેણીભાઈ પુરોહિત
૩૬૭ રે મન ચાલ મહોબ્બત કરીએ
રચના: હરીન્દ્ર દવે
૩૬૮ તારા નામમાં ઓ સ્વતંત્રતા
રચના: ઝવેરચંદ મેઘાણી
૩૬૯ હોળી મહિનાની વિજોગણ
રચના: બાલમુકુંદ દવે
૩૭૦ જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું
રચના: મરીઝ
૩૭૧ પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર!
રચના: નરસિંહ મહેતા
૩૭૨ હા, આ ઘર છે
રચના: ડૉ. નટુભાઈ પ્ર. પંડ્યા
૩૭૩ એક તમારા મતને કારણ
રચના: કૃષ્ણ દવે
૩૭૪ ધરા પર માહરે કોઈ શત્રુ નથી
રચના: ઝવેરચંદ મેઘાણી
૩૭૫ હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી
રચના: નાથાલાલ દવે
૩૭૬ મંદિર તારું વિશ્વ રૂપાળું
રચના: જયંતીલાલ આચાર્ય
૩૭૭ ફૂલ વીણ, સખે!  ફૂલ વીણ, સખે!
રચના: સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ ‘કલાપી’
૩૭૮ આષાઢી સાંજનાં અંબર ગાજે
રચના: ઝવેરચંદ મેઘાણી
૩૭૯ ભગવાન બુદ્ધનાં ચક્ષુ
રચના: સુન્દરમ્
૩૮૦ સપના લો કોઈ સપના
રચના: ઉમાશંકર જોશી
૩૮૧ હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર
રચના: ભગવતીકુમાર શર્મા
૩૮૨ મરે કોઈ ને કોઈને છે ઉજાણી
રચના: કરસનદાસ માણેક
૩૮૩ મનજી! મુસાફર રે! ચલો નિજ દેશ ભણી!
રચના: દયારામ
૩૮૪ સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો!
રચના: રતિલાલ ‘અનિલ’
૩૮૫ नमामि तम् निर्भयम् उर्ध्वमानुषम्!
રચના: ઉમાશંકર જોશી
૩૮૬ કવિતા આ ડૂબશે? કે કોઈ સુધી પૂગશે?
રચના: મનોજ ખંડેરિયા
૩૮૭ એક વાર ઊભાં રો' રંગ વાદળી
રચના: ઝવેરચંદ મેઘાણી
૩૮૮ ભાઈ! મોસમ આવી મહેનતની
રચના: નાથાલાલ દવે
૩૮૯ કોણ આજે રહે બંધ બારણે?
રચના: પ્રહ્‌લાદ પારેખ
૩૯૦ ગની દહીંવાળાની પાંચ સુંદર રચનાઓ
રચના: ગની દહીંવાળા
૩૯૧ વસ્તુને શું જાણે વ્યાકરણી?
રચના: દયારામ
૩૯૨ નમું નમું હો બાળસ્વરૂપ
રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
૩૯૩ વૃક્ષારોપણ ગીત
રચના: સ્નેહરશ્મિ
૩૯૪ ભીંત મૂંગી રહી
રચના: મનોજ ખંડેરિયા
૩૯૫ લેખ વિધિએ લખ્યાં મને પૂછ્યા વગર
રચના: ‘શૂન્ય’ પાલનપુરી
૩૯૬ સંતો અમે રે વહેવારિયા રામ નામના
રચના: નરસિંહ મહેતા
૩૯૭ આ તો ભાઈ ઠીબનાં પાણી!
રચના: હરિકૃષ્ણ પાઠક
૩૯૮ રે હિન્દ, આથી વધુ ભાગ્યવિહિન ક્યારે?
રચના: રાજેન્દ્ર શાહ
૩૯૯ Jeans 101 એક ઇતિહાસિક કવિતા
રચના: ચંદ્રકાન્ત શાહ
૪૦૦ પંખીઓએ કલશોર કર્યો ભાઈ ધરતીને સૂરજ ચૂમ્યો
રચના: નિનુ મઝુમદાર