ગુજરાત રાજયની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી

આગ્રી
આહીર, આયર-બોરીચા, આહિર સોરઠીયા, આહિર મચ્‍છોયા, આહિર પંચોળી, આહિર નઘેરા, આહિર વણાર, આહિર બોરીચા, આહિર વાગડીયા, આહિર ભંગુર, આહિર હરકટ, આહિર કાંબળીયા, આહિર મોલ, આહિર પરાથરીયા.
ર-અ. યાદવ
બારોટ, વહીવંચા, ચારણ-ગઢવી
બાફણ (મુસ્લિમ)
(બાવચા) હવે અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરાયેલ છે
બાવરી અથવા બાઓરી
બાવા, અતીત બાવા, ગૌસ્વામી, વૈરાગી-બાવા, ગોસાઇ, દશનામ ગોસ્વામી, રામાનંદી બાવા/ રામાનંદી સાધુ, પુરી, ભારતી, કાપડી, નાથબાવા, ભરથરી, માર્ગી, ગંગાજલીઆ, દશનામી બાવા, ગિરી.
ભાલીઆ
ભામટા, પરદેશી ભામટા
૧૦ ભરવાડ, મોટાભાઇ ભરવાડ, નાનાભાઇ ભરવાડ, કબારી, બારીયા, મોટાભાઇ, ચોસલા, જનપદા (જયાં તેઓ આદિવાસી ન હોય)
૧૧ (ભીલ) હવે અનુસુચિત જનજાતિમાં સમાંવેશ કરાયેલ છે
૧૨ ભોઇ, ભોઇરાજ, ઢીમર, ઝીંગાભોઇ, કેવટ ભોઇ, ભાનારા ભોઇ, મછિન્દ્રભોઇ, પાલેવાર ભોઇ, કિરાતભોઇ, કહાર ભોઇ, પરદેશીભોઇ, શ્રીમાળી ભોઇ.
૧૩ ચારણ ગઢવી
૧૩-અ. ભાટ
૧૪ છારા, આડોડીયા, સાંસી
૧૫ ચુનારા
૧૬ ચુંવાળીયા કોળી
૧૭ ડબગર
૧૮ દિવેચા કોળી
૧૯ ડફેર (હિન્દુ અને મુસ્લિમ)
૨૦ ધોબી
૨૧ ફકીર (મુસ્લિમ)
૨૨ ગધઇ (મુસ્લિમ)
૨૩ ગાડલીઆ અથવા ગાડી લુહારીઆ
ર૩-અ. લુહારીયા/લુવારીયા
૨૪ ગળીઆરા (મુસ્લિમ)
૨૫ ધાંચી (મુસ્લિમ)
રપ-અ. તેલી, મોઢ ધાંચી
૨૬ ધેડીયા કોળી
૨૭ ગોલા-રાણા
૨૮ હિંગોરા (મુસ્લિમ)
ર૮-અ. હિંગોરા (હિન્દુ)
૨૯ જુલાયા, ગરાણા, તરીયા અને તરી (બધા મુસ્લિમ)
ર૯-અ. જિલાયા (મુસ્લિમ)
ર૯-બ. તરીયા, તાઇ, તરીયા-તાઇ, તુરીયા (બધા મુસ્લિમ)
૩૦ જત (મુસ્લિમ)
૩૧ કૈકાડી
૩૨ કાંબડીઆ ભગત
૩૩ કાંગસીઆ
૩૪ ખાટકી અથવા કસાઇ, ચામડીયા ખાટકી, હાલારી ખાટકી (બધા મુસ્લિમ)
૩૫ ખટીક
૩૬ ખાંટ
૩૭ ખારવા-ભાડેલા
૩૮ ખ્રિસ્તી, ગુજરાતી ક્રિશ્ચયન, (ફકત અનુસૂચિત જાતિમાંથી ધર્મ પરિવર્તન કરનાર)
૩૯ કોળી, ઇડરીયા કોળી, ખારવા કોળી, રાઠવા કોળી, બારીયા કોળી, ઢેબરીયા કોળી.
૩૯-અ. કોળી મલ્હાર, કોળી મહાદેવ અથવા ડોંગર કોલી (જયાં આદિવાસી ન હોય)
૪૦ લબાના, મહેરાવત, ગોટી, હડકશી, ઝોડ, ઢીંગા, પેલ્યા, શાતબે, બામણ
૪૧ લોધા
૪૨ મીર, ઢાઢી, મિરાસી, લંધા (બધા મુસ્લિમ)
૪૩ માછી (હિન્દુ) ખારવા, ખલાસ, ઢીંમર, ઢીવર, મિતના, ટંડેલ, માંગેલા, ખલાસી, સારંગ, કહાર.
૪૪ મદારી, નાથ, ભરથરી
૪૫ માજોઠી કુંભાર,માજોઠી, કુંભાર, દરબાન અથવા દરબાન માજોઠી (બધા મુસ્લિમ)
૪૬ મકરાણી (મુસ્લિમ)
૪૭ મતવા અથવા મતવા કુરેશી (મુસ્લિમ) ગવલી (હિન્દુ)
૪૮ મે., મેતા
૪૯ મેણા (ભીલ)
૫૦ મેર
૫૧ મિયાણા (મુસ્લિમ)
૫૧ અ. મિઆણા, મિયાણા (હિન્દુ)
૫૨ મોચી, જણસાલી, સિવણીયા, મ્‍યાનંગર ,જિનગર ,દસાણીઆ, ચામડીયા, ભરતભરા, ચાંદલીયા સોનારી, આરીભરતભરા (ડાંગ જિલ્‍લો અને વલસાડ જિલ્‍લાના ઉંમરગામ તાલુકા સિવાય)
૫૩ નટ, બજાણીયા, બાજીગર, નટડા
૫૪ ઓડ
૫૫ (પઢાર) હવે અનુસુચિત જનજાતિમાં સમાંવેશ કરાયેલ છે
૫૬ પદમશાલી-પટ્ટુશાલી
૫૭ પિંજારા, ધાંચી-પિંજારા, મન્સુરી-પિંજારા (બધા મુસ્લિમ)
પ૭-અ. મનસારી (મુસ્લિમ)
૫૮ રબારી, ભોપા, કોડીઆતર, સોરઠીયા રબારી, ચંપ્યા
પ૮-અ. ચારલીયા, ચરમટા, લુણી, કુશાર, ટાંક, મુચ્છલ, કડીયા કુંભાર (જયાં તેઓઆદિવાસી ન હોય)
૫૯ રાઠોડીયા
૬૦ રાવળ, રાવળીયા, જતી અથવા રાવળયોગી, જાગરીયા
૬૦-અ. પડાત, રાવર, રાવલીયા
૬૧ સલાટ (સોમપુરા સલાટ સિવાયના) સલાટ ધેરા
૬૨ સંધી (મુસ્લિમ)
૬૨ અ. સંધી (હિન્દુ)
૬૩ સરાણીયા
૬૪ સરગરા
૬૫ શ્રવણ, સરવણ
૬૬ શિકલીગર
૬૭ સિદી્
૬૮ સિપાઇ, પટણી જમાત અથવા તુર્ક જમાત (બધા મુસ્લિમ)
૬૯ તળપદા કોળી/ તરબદા કોળી
૭૦ તનકર
૭૧ તરગાળા, ભવૈયા, નાયક, ભોજક
૭૨ ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા
૭ર-અ પાલનવાડીઆ
૭૩ ઠેબા (મુસ્લિમ)
૭૪ વાદી
૭૪-અ. જોગીવાદી
૭૫ હરીજન વણકર અને ચમારના વહીવંચા ચારણ-ગઢવી
૭૬ વાળંદ, નાયી અને બાબર (હિન્દુ), હજામ (હિન્‍દુ તથા મુસ્‍લિમ), ખલીફા (મુસ્લિમ)
૭૬-અ. વાલે (હિન્દુ)
૭૭ વણકર-સાધુ
૭૮ વાંસફોડા, વાંસફોડીઆ અથવા વાંઝા
૭૮-અ. વાંઝા (મૂળ સૌરાષ્ટ્રના વતની હોય)
૭૯ વણજારા, શિનાગવાળા અને કાંગસીવાલા (હિન્દુ) અને ફકત ડાંગ જિલ્લાના વણજારા (મુસ્લિમ)
૭૯-અ. વણઝારા, ચારણ વણઝારા, મથુરા વણઝારા, મારૂ વણઝારા, ભગોરાવણઝારા, બાગોરા વણઝારા, કાંગસીયા વણઝારા, બામણીયા વણઝારા, લાડોનીયા વણઝારા, લદણિયા વણઝારા, ગવારિયા, ગાવરીયા અથવા ગાવલીયા રોહિદાસ વણઝારા, ગાવલીયા, રોહિદાસ વણઝારા
૮૦ વાઘરી, દાતણીયા વાઘરી, વેડુવાઘરી, તળપદા વાઘરી, ગામચિયા વાઘરી, ગોદડીયા વાઘરી,
૮૦-અ. વાઘરી ગમીચો, વાઘરી ધામેચા, વેડવા ચુરાલીયા, જખુડીયા (જયાં તેઓ અનુસૂચિત જનજાતિના ન હોય)
૮૦-બ. વેડવા વાઘરી/વેળવા વાઘરી.
૮૧ વાઘેર (હિન્દુ અને મુસ્લિમ)
૮૨ વાંઢારા
૮૩ આરબ
૮૪ ભાંડ
૮૫ બુરૂડ
૮૬ ચક્રવદયા દસાર
૮૭ ચૌધરી/હિન્દુ આંજણા ચૌધરી (જયાં તેઓ આદિવાસી ન હોય) આંજણા, આંજણા પટેલ, આંજણા પાટીદાર, આંજણા દેસાઇ, આંજણા કણબી, ચૌધરી પટેલ, ચૌધરી પાટીદાર
૮૮ ચામઠા
૮૯ ડકાલેરૂ
૯૦ દેપાળા
૯૧ ધંટીયા
૯૨ ધાંચા
૯૩ ગલકન્દ્રા
૯૪ ગવલી (તા.૪/૨/૨૦૦૯ ના ઠરાવથી રદ કરેલ છે.)
૯૫ હાટી
૯૬ જાચક
૯૭ કલહોડીયા
૯૮ કોટવાળ
૯૯ કુંભાર, કુંભાર (બીયાર, કદરા પટેલ, લાઠીયા, પોટમેકર, પ્રજાપતિ, વરીયા, વરીઆ) સોરઠીયા કુંભાર, ગુર્જર કુંભાર, વાટલીયા કુંભાર, પ્રજાપતિ, સોરઠીયા પ્રજાપતિ, ગુર્જર પ્રજાપતિ, વાટલીયા પ્રજાપતિ, ગુજ્જર ક્ષત્રીય કડીયા, કડીયા કુંભાર, ક્ષત્રીય કડીયા, કડીયા.
૧૦૦ ખરક
૧૦૧ ખવાસ
૧૦૨ કારડીયા-નાડોદા, કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂત
૧૦૩ ખસિયા
૧૦૪ મિસ્ત્રી, ગુજર મિસ્ત્રી રાઠોડ, મિસ્ત્રી સુથાર, સુથાર, સુતાર, સુથાર ગુર્જર, ગજ્જર સુથાર, ગુર્જર, મિસ્ત્રી સુતાર, લુહાર, પંચાલ, કડીયા, સુથાર.
૧૦૫ મુંડા
૧૦૬ માધવીયા
૧૦૭ માળી/માળી રામી, મારવાડી માળી
૧૦૮ મૈયા/મહીયા
૧૦૯ પાલવાડીયા
૧૧૦ પઢારીયા
૧૧૧ પખાલી
૧૧૨ સંધેડા
૧૧૩ શીંગદવ અથવા શીંગડીયા
૧૧૪ સોચી
૧૧૫ સુમરા (મુસ્લિમ)
૧૧૬ સગર
૧૧૭ સથવારા, સતવારા, કડીયા-સથવારા, કડીયા સતવારા, દલવાડી અથવા કડીયા
૧૧૮ ઠાકુર (બિન રાજપૂત)
૧૧૯ ટીમાલી
૧૨૦ તરક (મુસ્લિમ)
૧૨૧ વજીર
૧૨૨ કાઠી
૧૨૩ લખારા, લખવારા, લક્ષકાર
૧૨૪ કલાલ (મુસ્લિમ)
૧૨૫ જાગરી
૧૨૬ જોગી
૧૨૭ ભવૈયા (મુસ્લિમ)
૧૨૮ નિઝામા (હિન્દુ)
૧૨૯ ગડરીયા
૧૩૦ કમાલિયા-પુજારા
૧૩૧ ગારી – (તા.૭/૧૦/૨૦૦૧ સુધી સમાવિષ્‍ટ)
૧૩૨ સોરઠી
૧૩૩ કામળી
૧૩૪ તંબોળી
૧૩૫ ગરવી
૧૩૬ ગુરવ
૧૩૭ કલાલ (હિન્દુ)
૧૩૮ સંધાર (હિન્દુ)
૧૩૯ નગારચી
૧૪૦ કાયસ્થ (પંચશ્રી ધ્‍વારા સર્વે કરાયેલ)
૧૪૧ ગાંધર્વ(હિન્દુ)
૧૪૨ દરજી
૧૪૩ ભંડારી
૧૪૪ કાઠી રાજગોર, આહિરના ગોર એટલે પરજિયા રાજગોર
૧૪૫ કુરુહીન શેટ્ટી
૧૪૬ હજુરી (રાજપૂત)
 
નોંધ :- આ યાદી માત્ર સામાન્‍ય જાણકારી માટે છે. સા.શૈ.પ.વ.ની જાતિઓ બાબતે વખતો વખતના સરકારશ્રીના હુકમો આખરી અને માન્‍ય ગણાશે.
નોંધ :-
  • ક્રમાંકઃ ૧ થી ૮૨ ની જ્ઞાતિ/જાતિઓનો સમાવેશ બક્ષીપંચની ભલામણ અન્‍વયે તારીખઃ ૧/૪/૭૮ ના ઠરાવ ક્રમાંકઃ બીસીઆર-૧૦૭૯-૧૩૭૩૪-હ થી કરાયેલ છે.
  • ક્રમાંકઃ ૮૩ થી ૧૨૧ પરની જ્ઞાતિ/જાતિઓનો સમાવેશ સરકારશ્રીના સમાજ કલ્‍યાણ વિભાગના તા. ૨૫/૭/૯૪ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૯૪-૧૪૧૧-અ થી કરાયેલ છે.
  • ક્રમાંકઃ ૧૨૨ થી ૧૨૫ પરની જ્ઞાતિઓ/જાતિઓનો સમાવેશ સરકારશ્રીના સમાજ કલ્‍યાણ વિભાગના તા. ૧૯/૧૨/૯૫ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૯૫-સીએમ- ૧૪૧-અ થી કરાયેલ છે.
  • ક્રમાંકઃ ૧૨૬ થી ૧૨૭ પરની જ્ઞાતિઓ/જાતિઓનો સમાવેશ સરકારશ્રીના સમાજ કલ્‍યાણ વિભાગના તા. ૧૦/૯/૯૬ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૯૫-ખા- ૧૦૭-અ થી કરાયેલ છે.
  • ક્રમાંકઃ પ, ૧૧ અને ૫૫ ની જ્ઞાતિઓ/જાતિઓનો સમાવેશ અનુસૂચિત જનજાતિ તરીકે કરાયેલ હોઇ તે જ્ઞાતિઓ /જાતિઓને આ યાદીમાંથી સરકારશ્રીના તા. ૧૨/૬/૭૯ ના ઠરાવ ક્રમાંકઃ બકર-૧૦૭૯-૧૭૦૮૨- હ થી રદ્દ કરાયેલ છે.
  • ક્રમાંકઃ ૧૨૮, ૧૨૯ અને ૧૩૦ પરની જાતિઓનો સમાવેશ સરકારશ્રીના તારીખ ૧/૧૨/૨૦૦૦ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૯૮-મુમ – ૧૨૮ –અ થી કરાયેલ છે.
  • ક્રમાંકઃ ૧૩૧ ની જ્ઞાતિનો સમાવેશ સરકારશ્રીના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના તા. ૩/૨/૨૦૦૧ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૨૦૦૦-ખા.૧૨૯-અ થી કરેલ છે.
  • ક્રમાંકઃ ૧૩૨ ની જ્ઞાતિનો સમાવેશ સરકારશ્રીના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના તા. ૩/૨/૨૦૦૧ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૨૦૦૦-ખા.૧૫૨-અ થી કરેલ છે.
  • ક્રમાંકઃ ૧૩૩ અને ૧૩૪ ની જ્ઞાતિઓનો સમાવેશ સરકારશ્રીના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના તા. ૨/૬/૨૦૦૩ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૦૨-મુમ-૩૪-અ થી કરેલ છે.
  • ક્રમાંકઃ ૫૨ પરની ‘મોચી‘ જ્ઞાતિને સરકારશ્રીના તા. ૨૭/૫/૨૦૦૩ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૦૩-૧૩૯- અથી પુનઃ સમાવેશ કરેલ છે.
  • ક્રમાંકઃ ૧૩૫ થી ૧૩૭ ની જ્ઞાતિઓનો સમાવેશ સરકારશ્રીના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના તા. ૧/૨/૨૦૦૫ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૦૫-મુમ-૪-અ થી કરેલ છે.
  • ક્રમાંકઃ ૧૩૮ થી ૧૪૪ સુધીની જાતિઓ સરકારશ્રીના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના તા. ૯/૫/૨૦૦૭ ના ઠરાવ ક્રમાંકઃ સશપ- ૧૧૦૫-મુમ-૧૯-અ થી સમાવેશ કરેલ છે.
  • ક્રમાંકઃ ૧૪૫ ઉપરની જાતિ સરકારશ્રીના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના તા. ૨૯/૨/૨૦૦૮ ના ઠરાવ ક્રમાંકઃ સશપ- ૧૧૨૦૦૨-મુમ-૩૪-અ થી સમાવેશ કરેલ છે.
  • ક્રમાંકઃ ૯૪ ઉપરની જાતિ સરકારશ્રીના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના તા. ૪/૨/૨૦૦૯ ના ઠરાવ ક્રમાંકઃ સશપ- ૧૧૯૪-૧૪૧૧-અ થી રદ્દ કરેલ છે.
  • ક્રમાંક: ૧૪૬ ઉપરની જાતિ સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તા.૧/૨/૨૦૧૨ના ઠરાવ ક્રમાંક : સશપ-૧૧૨૦૧૧-૫૦૮૮૦૬-અ થી સમાવેશ કરેલ છે.