વિશ્વની સાત અજાયબીઓ - ન્યુ ૭ વન્ડર્સ ફાઉન્ડેશન્સ

અજાયબી બંધારણની તારીખ જગ્યા
ચીનની વિખ્યાત દિવાલ પાંચમી સદી BCE - 16મી સદી CE ચીન
પેટ્રા (Petra) અજાણ્યું જોર્ડન (Jordan)
ક્રિસ્ટ ધ રેડિમલ (મૂર્તિ) (Christ the Redeemer) ૧૨ ઓક્ટોબર]] ૧૯૩૧માં ખુલ્લુ મુકાયું બ્રાઝિલ
માચુ પીચુ (Machu Picchu) સી. 1450 પેરૂ
ચિચેન ઇત્ઝા (Chichen Itza) સી. 600 મેક્સિકો
રોમન નાટ્યશાળા (Roman Colosseum) પૂરા થયેલા 80 CE ઇટાલી
તાજ મહેલ સમાપ્તિ c.1648 ભારત
વિશાળ પિરામિડ (Great Pyramid) (માનદ સભ્ય) સમાપ્તિ c.2560 BCE ઇજિપ્ત