|
|
૧ |
પરથમ ગણેશ બેસાડો રે
(ગણેશ સ્થાપના-૧)
|
૨ |
પરથમ ગણેશ બેસાડો રે
(ગણેશ સ્થાપના-૨)
|
૩ |
વાગે છે વેણુ (ગણેશમાટલીનું ગીત)
|
૪ |
ગણેશ પાટ બેસાડિયે
(સાંજીનું ગીત)
|
૫ |
કોયલ બેઠી આંબલિયાની ડાળ
(સાંજીનું ગીત)
|
૬ |
નગર દરવાજે સાંઢણી ઝોકારો (સાંજીનું ગીત)
|
૭ |
એક ઊંચો તે વર ના જોશો રે દાદા
(સાંજીનું ગીત)
|
૮ |
નવે નગરથી જોડ ચૂંદડી
(સાંજીનું ગીત)
|
૯ |
લાડબાઈ કાગળ મોકલે (સાંજીનું ગીત)
|
૧૦ |
તમે રાયવર વહેલાં આવો રે (સાંજીનું ગીત)
|
૧૧ |
દાદા એને ડગલે ડગલે (સાંજીનું ગીત)
|
૧૨ |
બાગમાં છંટાવો કાજુ કેવડો (સાંજીનું ગીત)
|
૧૩ |
બે નાળિયેરી (સાંજીનું ગીત)
|
૧૪ |
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે (સાંજીનું ગીત)
|
૧૫ |
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે (સાંજીનું ફટાણું)
|
૧૬ |
ભાદર ગાજે છે (સાંજીનું ફટાણું)
|
૧૭ |
વાણલાં ભલે વાયાં (પ્રભાતિયું)
|
૧૮ |
લીલુડા વનનો પોપટો (પ્રભાતિયું)
|
૧૯ |
હેતે લખિયે કંકોતરી રે લોલ (કુળદેવીને નિમંત્રણ)
|
૨૦ |
સોના વાટકડીમાં કંકુ ઘોળાવો (લગન લખતી વખતે)
|
૨૧ |
કંકુ છાંટી કંકોતરી મોકલો
(લગન લખતી વખતે)
|
૨૨ |
કંકુ છાંટી કંકોતરી મોકલી
(માણેકથંભ રોપતી વખતે)
|
૨૩ |
મારો માંડવો રઢિયાળો
(મંડપ મૂરત)
|
૨૪ |
મોટા માંડવડા રોપાવો
(મંડપ મૂરત)
|
૨૫ |
લીલા માંડવા રોપાવો
(મંડપ મૂરત)
|
૨૬ |
વધાવો રે આવિયો
(ચાક વધાવવાનું ગીત)
|
૨૭ |
ઓઝો-ઓઝી (ચાક વધાવવાનાં અન્ય ગીત)
|
૨૮ |
વરને પરવટ વાળો (ફુલેકાનું ગીત)
|
૨૯ |
વર છે વેવારિયો રે
(કન્યાપક્ષે માળારોપણ)
|
૩૦ |
મોતી નીપજે રે (વરપક્ષે માળારોપણ)
|
૩૧ |
પીઠી ચોળોને પંચકલ્યાણી (પીઠીનું ગીત)
|
૩૨ |
પાવલાંની પાશેર (પીઠીનું ગીત)
|
૩૩ |
પીઠી ચોળો રે પીતરાણી (પીઠીનું ગીત)
|
૩૪ |
મોસાળા આવિયાં (મોસાળું)
|
૩૫ |
લીલુડા વાંસની વાંસલડી (જાન પ્રસ્થાન)
|
૩૬ |
રાય કરમલડી રે (જાન પ્રસ્થાન)
|
૩૭ |
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો (જાન પ્રસ્થાન)
|
૩૮ |
શુકન જોઈને સંચરજો રે (જાન પ્રસ્થાન)
|
૩૯ |
સાઈકલની સીટી વાગી વરરાજા
(વરની હઠ)
|
૪૦ |
ધીમી ધીમી મોટર હાંકો
(જાનમાં ગવાતું ગીત)
|
૪૧ |
વરરાજે સીમડી ઘેરી માણારાજ (જાનમાં ગવાતું ગીત)
|
૪૨ |
વર તો પાન સરીખા પાતળા (જાન પહોંચે ત્યારે ગવાતું ગીત)
|
૪૩ |
બારે પધારો સોળે હો સુંદરી (વરનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ)
|
૪૪ |
સીતાને તોરણ રામ પધાર્યા (વરરાજાને પોંખતી વખતનું ગીત)
|
૪૫ |
હળવે હળવે પોંખજો રે લટકાળી (પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું)
|
૪૬ |
મારા નખના પરવાળા જેવી (ચૂંદડી ઓઢાડતી વખતે ગવાતું ગીત)
|
૪૭ |
દૂધે તે ભરી રે તળાવડી (માયરાનું ગીત)
|
૪૮ |
કેસરિયો જાન લાવ્યો (માંડવાનું ગીત)
|
૪૯ |
નાણાવટી રે સાજન બેઠું માંડવે (માંડવાનું ગીત)
|
૫૦ |
વીરો મારો ઝગમગ ઝગમગ થાય (માંડવાનું ગીત)
|
૫૧ |
માયરામાં ચાલે મલપતા મલપતા (કન્યાની પધરામણી)
|
૫૨ |
કે'દુના કાલાવાલા (માંડવામાં ગાવાનું ફટાણું)
|
૫૩ |
ઘરમાં નો'તી ખાંડ (માંડવામાં ગાવાનું ફટાણું)
|
૫૪ |
રેલગાડી આવી (માંડવામાં ગાવાનું ફટાણું)
|
૫૫ |
મારી બેનીની વાત ન પૂછો (માંડવામાં ગાવાનું ફટાણું)
|
૫૬ |
એકડો આવડ્યો (માંડવામાં ગાવાનું ફટાણું)
|
૫૭ |
અણવર લજામણો રે (માંડવામાં ગાવાનું ફટાણું)
|
૫૮ |
અણવર અવગતિયા (માંડવામાં ગાવાનું ફટાણું)
|
૫૯ |
ગોર લટપટિયા (માંડવામાં ગાવાનું ફટાણું)
|
૬૦ |
ઢોલ ઢમક્યાં ને (હસ્તમેળાપ સમયે વરપક્ષે ગવાતું ગીત)
|
૬૧ |
હાથ કન્યાનો હેતે ઝાલો (હસ્તમેળાપ સમયે કન્યાપક્ષે)
|
૬૨ |
પહેલું પહેલું મંગળિયું વરતાય રે (સપ્તપદી)
|
૬૩ |
લાડો લાડી જમે રે (કંસાર)
|
૬૪ |
આ વર-કન્યાનું સુંદર જોડું (આશીર્વાદ)
|
૬૫ |
પરણ્યા એટલે પ્યારા લાડી (નવવધુને આવકાર)
|
૬૬ |
આલા તે લીલા વનની વાંસલડી (કન્યા વિદાય)
|
૬૭ |
આ દશ આ દશ પીપળો (કન્યા વિદાય)
|
૬૮ |
ચાલોને આપણે ઘેર રે (વિદાય પ્રસંગે વરપક્ષે ગવાતું ગીત)
|
૬૯ |
અમે રે લીલુડા વનની ચરકલડી (કન્યા પ્રયાણ)
|
૭૦ |
પરદેશી પોપટો (કન્યા વિદાય)
|
૭૧ |
લાલ મોટર આવી (નવવધુને નિમંત્રણ)
|
૭૨ |
અમે ઈડરિયો ગઢ જીત્યાં (નવવધુ આગમન)
|