વધારાની કોઈ પણ પ્રોસેસ વગર મેળવો આ રીતે પાસપોર્ટ માત્ર 7 દિવસમાં
જો તમે પાસપોર્ટ બનાવવા ઈચ્છતા હોવ તો તમારા માટે આ ખબર કામની છે
કારણકે હવે માત્ર ચાર ડોક્યુમેન્ટસની મદદથી તમારો પાસપોર્ટ બનીને તૈયાર થઈ જશે. જો કે સમગ્ર પ્રક્રિયા આ પ્રમાણે
passportindia.gov.in પર લોગઈન કરી ફોર્મ ભરવાનું રહેશે.
