ક્રમ | નામ |
ફોટોગ્રાફ |
શપથ ગ્રહણ |
આખરી દિવસ |
પાર્ટી |
૦૧ |
જવાહરલાલ નહેરૂ (Jawaharlal Nehru) |
|
ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ |
મે ૨૭, ૧૯૬૪ |
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ |
* |
ગુલઝારીલાલ નંદા (Gulzarilal Nanda) |
|
મે ૨૭, ૧૯૬૪ |
જૂન ૯, ૧૯૬૪ |
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ |
૦૨ |
લાલ બહાદુર શાસ્ત્રી (Lal Bahadur Shastri) |
|
જૂન ૯, ૧૯૬૪ |
જાન્યુઆરી ૧૧, ૧૯૬૬ |
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ |
* |
ગુલઝારીલાલ નંદા |
|
જાન્યુઆરી ૧૧, ૧૯૬૬ |
જાન્યુઆરી ૨૪, ૧૯૬૬ |
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ |
૦૩ |
ઈન્દિરા ગાંધી (Indira Gandhi) |
|
જાન્યુઆરી ૨૪, ૧૯૬૬ |
માર્ચ ૨૪, ૧૯૭૭ |
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ |
૦૪ |
મોરારજી દેસાઈ (Morarji Desai) |
|
માર્ચ ૨૪, ૧૯૭૭ |
જુલાઇ ૨૮, ૧૯૭૯ |
જનતા પાર્ટી |
૦૫ |
ચૌધરી ચરણસિંઘ (Choudhary Charan Singh) |
|
જુલાઇ ૨૮, ૧૯૭૯ |
જાન્યુઆરી ૧૪, ૧૯૮૦ |
જનતા પાર્ટી |
** |
ઈન્દિરા ગાંધી |
|
જાન્યુઆરી ૧૪, ૧૯૮૦ |
ઓક્ટોબર ૩૧, ૧૯૮૪ |
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ |
૦૬ |
રાજીવ ગાંધી (Rajiv Gandhi) |
|
ઓક્ટોબર ૩૧, ૧૯૮૪ |
ડીસેમ્બર ૨, ૧૯૮૯ |
કૉંગ્રેસ આઇ*** |
૦૭ |
વિશ્વનાથ પ્રતાપ સિંહ (Vishwanath Pratap Singh) |
|
ડીસેમ્બર ૨, ૧૯૮૯ |
નવેમ્બર ૧૦, ૧૯૯૦ |
જનતા દળ |
૦૮ |
ચંન્દ્ર શેખર (Chandra Shekhar) |
|
નવેમ્બર ૧૦, ૧૯૯૦ |
જૂન ૨૧, ૧૯૯૧ |
જનતા દળ |
૦૯ |
પી.વી.નરસિંહારાવ (P. V. Narasimha Rao) |
|
જૂન ૨૧, ૧૯૯૧ |
મે ૧૬, ૧૯૯૬ |
કૉંગ્રેસ આઇ |
૧૦ |
અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) |
|
મે ૧૬, ૧૯૯૬ |
જૂન ૧, ૧૯૯૬ |
ભારતીય જનતા પાર્ટી |
૧૧ |
એચ.ડી.દેવેગૌડા (H. D. Deve Gowda) |
|
જૂન ૧, ૧૯૯૬ |
એપ્રિલ ૨૧, ૧૯૯૭ |
જનતા દળ |
૧૨ |
ઇન્દ્ર કુમાર ગુજરાલ (Inder Kumar Gujral) |
|
એપ્રિલ ૨૧, ૧૯૯૭ |
માર્ચ ૧૯, ૧૯૯૮ |
જનતા દળ |
** |
અટલ બિહારી વાજપેયી |
|
માર્ચ ૧૯, ૧૯૯૮ |
મે ૨૨, ૨૦૦૪ |
ભારતીય જનતા પાર્ટી |
૧૩ |
ડૉ.મનમોહન સિંહ (Manmohan Singh) |
|
મે ૨૨, ૨૦૦૪ |
મે ૨૬, ૨૦૧૪ |
કૉંગ્રેસ આઇ |
૧૪ |
નરેન્દ્ર દામોદરદાસ મોદી (Narendra Damodardas Modi) |
|
મે ૨૬, ૨૦૧૪ |
સત્તા પર |
ભારતીય જનતા પાર્ટી |