સ્વચ્છ ભારત હેકથોન સ્પર્ધા તા. ૨૯-૦૮-૨૦૧૭ ના રોજ ૧૨:૦૦ કલાકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરની કચેરીએ રાખવામાં આવેલ છે.

પ્રતિ,
આચાર્ય,
કે.વ.શાળા તમામ,
તાલુકો - પાલીતાણા
આથી તમામ કે.વ.શાળાના આચાર્યશ્રીઓને જણાવવાનું કે સ્વચ્છ ભારત હેકથોન સ્પર્ધા તા. ૨૯-૦૮-૨૦૧૭ ના રોજ  ૧૨:૦૦ કલાકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરની કચેરીએ રાખવામાં આવેલ છે.  આ સ્પર્ધામાં નીચે મુજબના શિક્ષકોની પસંદગી થયેલ છે. તો આપના તાબા હેઠળની પ્રાથમિક શાળાઓના નીચે મુજબના શિક્ષકોને તા. ૨૯/૦૮/૨૦૧૭ નારોજ ૧૨:૦૦ કલાકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં હાજર રહેવાની તમારી કક્ષાએ થી સૂચના આપશો.
૧. ચભાડીયા ઘનશ્યામભાઇ જેઠાભાઇ ગરજીયા ૯૭૨૫૨૯૦૧૫૫
૨. ગોહિલ પ્રવિણભાઇ મનુભાઇ સાંજણાસર ૯૪૨૬૯૬૨૫૦૮
૩. માવાણી જનકભાઇ માવજીભાઇ દેદરડા ૯૫૧૦૫૭૩૦૫૫
૪. ગોંડલીયા ઉમેશદાસ રમેશદાસ ઝવેરચંદ ૯૮૯૮૪૬૨૫૫૫
૫. કાચરીયા લક્ષ્મણભાઇ ભુતીયા ૯૮૯૯૧૮૫૧૫૧
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી
પાલીતાણા