Daily GK - April
============================================
૩૦-એપ્રિલ
મહત્વની ઘટના
- ૧૦૦૬ – સુપરનોવા (Supernova) એસ.એન.૧૦૦૬ (SN 1006), ઇતિહાસનો સૌથી ચમકદાર સુપરનોવા દેખાયો.
- ૧૯૯૩ – સી.ઇ.આર.એન. (CERN) દ્વારા "વર્લ્ડ વાઇડ વેબ" (www)(World Wide Web)પ્રોટોકોલને મુક્ત જાહેર કરાયો.
- ૨૦૦૨ – પાકિસ્તાનમાં જનમત દ્વારા,પરવેઝ મુશરફને વધુ પાંચ વર્ષ માટે પ્રમુખપદ સોપાયું.
- ૨૦૧૦ – ભારતીય ચલચિત્ર જગતના સદાબહાર અભિનેતા દેવ આનંદને મુંબઈ ખાતે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનીત કરવામાં આવ્યા. આ સાથે ચરિત્ર અભિનેતા પ્રાણને પણ ફાળકે આઇકોન તરીકે ઘોષિત કરવામાં આવ્યા.
જન્મ
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
- વિયેતનામ – મુક્ત્તિ દિવસ.
- મેક્સિકો – બાલદિન.
============================================
૨૯-એપ્રિલ
મહત્વની ઘટના
- ૧૯૫૧ - તિબેટ પર ચીનનાં કબ્જા વિશે હંગામી સંધિ સાથે,તિબેટિયન પ્રતિનિધી મંડળ ચીનની સરકારને મળ્યું.
- ૧૯૬૫ – 'પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ' (SUPARCO) દ્વારા,'રેહબર શ્રેણી'નાં સાતમાં રોકેટનું (rocket) સફળતા પૂર્વક પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૯૧ – દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં,૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું (cyclone) ત્રાટક્યું,જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા.
- ૨૦૧૧ – બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના કેથરિન મિડલટન (કેટ) સાથે લગ્ન
જન્મ
અવસાન ---------------
તહેવારો અને ઉજવણીઓ
============================================
૨૮-એપ્રિલ
મહત્વની ઘટના
- ૧૯૩૨ – માનવજાત માટે, પીળો તાવ (yellow fever)ની રસી શોધાઇ.
- ૧૯૪૫ – બેનિટો મુસોલિની (Benito Mussolini) અને તેની રખાત 'ક્લારા પેટાસી'ને મૃત્યુદંડ અપાયો.
- ૧૯૪૭ – 'થોર હાયરડેલ' અને તેનાં પાંચ ખલાસીઓ, કોન-ટિકિ (Kon-Tiki) નામક મછવામાં બેસી પેરૂથી રવાના થયા. તેઓ સાબિત કરવા માંગતા હતા કે પેરૂનાં મુળ નિવાસીઓ 'પોલેનેસિયા'માં વસવાટ માટે ગયેલા.
- ૧૯૬૯ – 'ચાર્લસ દ ગોલે',ફ્રાન્સનાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.
- ૧૯૭૮ – અફઘાનિસ્તાનનાં પ્રમુખ, મોહમદ દાઉદ ખાનની, સામ્યવાદી બળવાખોરો દ્વારા હત્યા કરાઇ.
- ૨૦૦૧ – લક્ષાધિપતિ 'ડેનિસ ટિટો' વિશ્વનાં પ્રથમ અવકાશ પર્યટક બન્યા.
- ૨૦૦૫ – 'પેટંટ કાનૂન સંધિ' અમલમાં આવી.
જન્મ
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
============================================
૨૭-એપ્રિલ
મહત્વની ઘટના
જન્મ
- ૧૭૯૧ – સેમ્યુઅલ મોર્સ, અમેરિકન સંશોધક જેણે એક તારીય વિદ્યુત ટેલિગ્રાફ સંદેશાની શોધ કરી (અ. ૧૮૭૨).
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
============================================
૨૬-એપ્રિલ
મહત્વની ઘટનાઓ
જન્મ ----------
અવસાન -----------
તહેવારો અને ઉજવણીઓ
============================================
૨૫-એપ્રિલ
મહત્વની ઘટનાઓ
જન્મ
અવસાન -------------
તહેવારો અને ઉજવણીઓ
- પોર્ટુગલ – આઝાદી દિન.
- ઇજીપ્ત - સિનાઇનો મુક્તિ દિવસ.
- ઇટાલીમાં,નાઝીવાદથી મુક્તિ દિવસ (૧૯૪૫)
- ડીએનએ દિન
- મેલેરિયા જાગૃતી દિવસ
============================================
૨૪-એપ્રિલ
મહત્વની ઘટનાઓ
જન્મ
અવસાન ---------------
તહેવારો અને ઉજવણીઓ
- નેપાળ - પ્રજાસત્તાક દિન, ૨૦૦૬માં સંસદની પુનઃસ્થાપનાની ઉજવણી.
============================================
૨૩ -એપ્રિલ
મહત્વની ઘટનાઓ
જન્મ
- ૧૫૦૪ – જુલિયસ સિઝર, ઇટાલીયન તત્વચિંતક (મૃત્યુ: ૧૫૫૮)
- ૧૫૦૪ – ગુરુ અંગદ, શિખ ધર્મ ગુરુ
- ૧૫૬૪ – વિલિયમ શેક્સપિયર, પ્રખ્યાત અંગ્રેજ લેખક અને અભિનેતા (મૃત્યુ:૧૬૧૬)
- ૧૯૭૯ – યાના ગુપ્તા, ભારતીય અભિનેત્રી
- ૧૯૯૦ – દેવ પટેલ, બ્રિટિશ-ભારતીય અભિનેતા (સ્લમ ડોગ મિલિયોનેર)
અવસાન
- ૧૯૨૬ – માધવરાવ સાપરે, મહાન રાજકારણી
- ૧૯૬૮ – બડે ગુલામ અલી ખાં, પ્રખ્યાત ગઝલ ગાયક.
- ૧૯૯૨ – ભારત રત્ન સત્યજીત રે, આંતર્રાષ્ટ્રીય ખાતિ પ્રાપ્ત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક.
તહેવારો અને ઉજવણીઓ
- યુ.કે.માં સેન્ટ જ્યોર્જીસ ડે
- વિશ્વ પુસ્તક દિન
============================================
૨૨ -એપ્રિલ
મહત્વની ઘટનાઓ
- ૧૮૬૪ – અમેરિકન કોંગ્રેસે
કોઇનેજ એક્ટ પસાર કર્યો, જેના મુજબ અમેરિકાનાં દરેક ચલણી સિક્કા ઉપર "In
God We Trust" (ઇશ્વરમાં અમને શ્રદ્ધા છે) લખવું ફરજીયાત બન્યું.
- ૧૯૭૦ – પ્રથમ વખત વિશ્વ પૃથ્વિ દિન મનાવવામાં આવ્યો.
- ૧૯૯૪ – કેન્સાસમાં મૃત્યુદંડની સજા પુનઃ શરૂ કરવામાં આવી.
- ૧૯૯૮ – અમેરિકાના ઓર્લેન્ડો શહેરની નજીક ડિઝની એનિમલ કિંગ્ડમ ખુલ્લુ મુકવામાં આવ્યું.
- ૨૦૦૦ – શ્રીલંકાનાં એલીફન્ટ પાસનાં દ્વિતિય યુદ્ધમાં તમિલ વ્યાધ્રો લશ્કરી છાવણી પર અંકુશ મેળવીને ૮ વર્ષ સુધી પોતાના તાબામાં રાખે છે.
જન્મ
- ૧૭૨૪ ઈમાન્યુએલ કાન્ટ જર્મનનાં આત્મ સ્વાતંત્ર્યના પુરસ્કર્તા અને તત્વજ્ઞાની. (અ. ૧૮૦૪)
અવસાન ---------
તહેવારો અને ઉજવણીઓ
- વિશ્વ પૃથ્વી દિન
- હનુમાન જયંતી
બાહ્ય કડીઓ ---------
============================================
૨૧ -એપ્રિલ
મહત્વની ઘટનાઓ
- ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે રોમની સ્થાપના કરી.
- ૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.
- ૧૫૦૯ – હેન્રી ૮માએ બીનસત્તવાર રીતે ઈંગ્લેન્ડની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).
- ૧૫૦૯ – છત્રપતિ શીવાજી સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.
- ૧૮૬૩ – બહા ઉ'લ્લાહ કે જેમને બહાઇ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરિકે ઘોષિત કરી.
- ૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
- ૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્થાપના
- ૧૯૮૭ – તમિલ વ્યાધ્રો પર શ્રીલંકાનાં શહેર કોલંબોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી) માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં.
- ૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નિતી હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.
- ૧૯૯૪ – સૌર મંડળની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.
- ૧૯૯૭ – ભારતના ૧૨મા વડા પ્રધાન તરિકે ઇન્દર કુમાર ગુજરાલ {આઇ.કે ગુજરાલ)નાં શપથ ગ્રહણ.
જન્મ
અવસાન
- ૧૯૩૮ - પ્રખ્યાત ઉર્દુ કવી મુહંમદ ઇકબાલ.
તહેવારો અને ઉજવણીઓ
- બહાઇ ધર્મ – રિઝવાન તહેવારનો પ્રથમ દિવસ.
- રોમ – શહેરનો સ્થાપના દિન.
બાહ્ય કડીઓ -----------
============================================
૨૦ -એપ્રિલ
મહત્વની ઘટનાઓ
જન્મ
અવસાન
તહેવારો અને ઉજવણીઓ - મહાવીર જયંતિ
બાહ્ય કડીઓ ---------------
============================================
૧૯ -એપ્રિલ
મહત્વની ઘટનાઓ
જન્મ
અવસાન
- ૧૯૫૫ - જીમ કોર્બેટ, અંગ્રેજી મૂળ ધરાવતા ભારતીય શિકારી, ટ્રેકર અને પર્યાવરણ સંરક્ષણવિદ્
તહેવારો અને ઉજવણીઓ --------
બાહ્ય કડીઓ -------
============================================
૧૮ -એપ્રિલ
મહત્વની ઘટનાઓ
જન્મ
અવસાન - -----
તહેવારો અને ઉજવણીઓ --------
બાહ્ય કડીઓ ----------
============================================
૧૭-એપ્રિલ મહત્વની ઘટનાઓ
જન્મ
- ૧૯૬૬ : વિક્રમ, ભારતીય અભિનેતા (તમિલ અને મલયાલમ ચલચિત્ર)
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
- વિશ્વ હિમોફિલિયા દિવસ -વિશ્વભરમાં દર વર્ષની સત્તરમી એપ્રિલ ના દિવસે
હિમિફિલિયા નામના રોગ પ્રત્યે જનમાનસમાં જાગૃતિ જગાડવાના હેતુથી મનાવવામાં
આવે છે.
============================================
૧૬-અપ્રિલ મહત્વની ઘટનાઓ
- ૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલ્વે સેવાની શરૂઆત,જે બોરીબંદર,મુંબઇથી થાણે સુધી શરૂ કરાઇ.
- ૧૯૧૨ – 'હેરિએટ ક્વિમ્બી'(Harriet Quimby),હવાઇ જહાજ દ્વારા ઉડીને 'ઇંગ્લિશ ખાડી' પસાર કરનાર પ્રથમ મહિલા બની.
- ૧૯૧૯ – જલિયાવાલા બાગ હત્યાકાંડનાં વિરોધમાં,ગાંધીજીએ "પ્રાર્થના અને અનશન" દિવસ મનાવ્યો.
- ૧૯૭૨ – 'એપોલો ૧૬' અવકાશયાનનું,'કેપ કાનવેરલ',ફ્લોરિડા, મથકેથી પ્રક્ષેપણ કરાયું.
જન્મ
અવસાન
============================================