==================================
૨૫ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૯૬૭ – પ્રથમ વૈશ્વિક જીવંત, ઉપગ્રહ પ્રસારીત ટેલિવિઝન કાર્યક્રમ – "અવર વર્લ્ડ" (Our World)
- ૧૯૮૩ – ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં, 'લોર્ડસ ક્રિકેટ મેદાન-લંડન' પર, વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત વિશ્વકપ વિજેતા બન્યું.
- ૧૯૦૦ – માઉન્ટબેટન (Louis Mountbatten), ભારતનાં છેલ્લા વાઇસરોય (અ. ૧૯૭૯)
- ૧૯૦૭ - મૂળશંકર ભટ્ટ, ગુજરાતી સાહિત્યકાર, ગુજરાતનાં જૂલે વર્ન તરીકે પ્રખ્યાત. (અ.૧૯૮૪)
- ૧૯૭૪ – કરિશ્મા કપૂર (Karisma Kapoor), ભારતીય અભિનેત્રી
- ૧૯૭૪ – નિશા ગણાત્રા (Nisha Ganatra), કેનેડિયન ચલચિત્ર દિગ્દર્શક
- ૧૯૮૫ - પ્રિયકાંત મણિયાર, ગુજરાતી સાહિત્યકાર (જ.૧૯૨૭)
- ૨૦૦૯ - માઇકલ જેકસન, વિશ્વવિખ્યાત પોપગાયક અને નૃત્યક (જ.૧૯૫૮)
જન્મ
અવસાન
==================================
૨૪ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૯૦૧ – ચિત્રકાર 'પાબ્લો પિકાસો' (Pablo Picasso)ના કલાસંગ્રહનું પ્રથમ પ્રદર્શન કરાયું.
- ૧૯૮૫ – અવકાશયાન 'ડિસ્કવરી'એ તેમનું મિશન (STS-51-G) પુરૂં કર્યું, જે તેમાં 'ભાર વિશેષજ્ઞ' તરીકે સામેલ, પ્રથમ આરબ અને પ્રથમ મુસ્લીમ એવા, 'સુલ્તાન બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સાઉદ' ને કારણે ખાસ યાદગાર બની રહ્યું.
===================================
૨૩ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૮૬૮ – 'ક્રિસ્ટોફર લેથામ સોલ્સ' (Christopher Latham Sholes)એ ટાઇપરાઇટર (Typewriter)નાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કર્યા.
- ૧૯૮૫ – આતંકવાદીઓએ એર ઇન્ડિયાની 'ફ્લાઇટ ૧૮૨'માં બોમ્બ વિસ્ફોટ કર્યો, જેને કારણે તે બોઇંગ ૭૪૭ વિમાન આયરલેન્ડનાં કિનારે ટુટી પડ્યું અને તેમાં પ્રવાસ કરતા ૩૨૯ લોકોનું અવસાન થયું.
જન્મ
- ૧૯૩૪ - રમેશ મહેતા, ગુજરાતી ફિલ્મ, હાસ્ય કલાકાર, નાટ્યકાર, ફિલ્મ નિર્માતા.
- ૧૯૩૮ - ઇલા આરબ મહેતા, ગુજરાતી સાહિત્યકાર
અવસાન
- ૧૯૮૦ – વરાહગીરી વેંકટા ગીરી (Varahagiri Venkata Giri), ભારતના ચોથા રાષ્ટ્રપતિ (જ. ૧૮૯૪)
- ૧૯૮૦ – સંજય ગાંધી (Sanjay Gandhi), ઈન્દિરા ગાંધી (Indira Gandhi)નાં પુત્ર, જેઓ એક વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા. (જ. ૧૯૪૬)
- ૧૯૩૯ - ગિજુભાઈ બધેકા, ગુજરાતી બાળ સાહિત્યકાર, (મૂછાળી મા). (જ.૧૮૮૫)
===================================
૨૨ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૮૯૭ – બ્રિટિશ અધિકારીઓ 'રેન્ડ' (Rand) અને 'આયર્સ્ટ' (Ayerst)ની, ચાફેકર બંધુઓ અને રાનડે દ્વારા, પુના,મહારાષ્ટ્રમાં હત્યા કરાઇ. જેઓને બાદમાં ફાંસીની સજા કરવામાં આવી. તેઓ ભારતને બ્રિટિશ શાસનથી મુક્તિ અપાવવામાં કારણરૂપ એવા પ્રથમ શહિદો હતા. આ ઘટના પર આધારીત "૨૨ જૂન ૧૮૯૭" (22 June 1897) નામક એક ચલચિત્ર બન્યું.
- ૧૯૭૮ – કેરોન (Charon), યમનો ચંદ્ર, શોધાયો.
- ૧૯૩૨ – અમરીશ પુરી (Amrish Puri), ભારતીય અભિનેતા (અ. ૨૦૦૫)
જન્મ
===================================
૨૧ - જૂન મહત્વની ઘટનાઓ
- ૨૦૦૪ – 'સ્પેશશિપવન' (SpaceShipOne), અંગત ખર્ચથી બનેલું પ્રથમ અવકાશયાન જેણે અવકાશયાત્રા કરી.
- ૨૦૦૬ – યમ (Pluto)નાં નવા શોધાયેલા ચંદ્રોને અધિકૃત રીતે નિક્ષ (Nix) અને હાયડ્રા (Hydra) નામ આપવામાં આવ્યા.
- ૧૯૫૩ – બેનઝીર ભુટ્ટો (Benazir Bhutto), પાકિસ્તાનનાં ભુતપૂર્વ વડાપ્રધાન (અ. ૨૦૦૭)
- ૧૯૪૦ - કેશવ બલીરામ હેડગેવાર, ભારતીય હિંદુ રાષ્ટ્રવાદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક તેમ જ પહેલા સરસંઘચાલક.
- ૧૯૫૭ - યોહોનેસ શ્ટાર્ક, નોબેલ પારિતોષિક વિજેતા, જર્મન ભૌતિકશાસ્ત્રી
જન્મ
અવસાન
===================================
૨૦ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૮૩૭ – રાણી વિક્ટોરીયા બ્રિટિશ તાજની ઉત્તરાધિકારી બની.
- ૧૮૪૦ – સેમ્યુઅલ મોર્સે ટેલિગ્રાફ (તાર) ઉપકરણનાં પેટન્ટ (એકાધિકાર) મેળવ્યા.
- ૧૮૭૭ – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે હેમિલ્ટન, ઓન્ટરિયો, કેનેડા ખાતે, વિશ્વની પ્રથમ વ્યવસાયીક ટેલિફોન (દૂરભાષ) સેવા સ્થાપી.
- ૧૮૮૭ – વિક્ટોરીયા ટર્મિનસ (વિટી સ્ટેશન, હવે, છત્રપતિ શિવાજી ટર્મિનસ), ભારતનું ખુબ જ વ્યસ્ત રેલ્વે સ્ટેશન, મુંબઈ ખાતે ખુલ્લું મુકાયું.
- ૧૯૬૩ – ’ક્યુબન મિસાઈલ સંકટ’ના અનુસંધાને, સોવિયેત યુનિયન અને યુ.એસ. વચ્ચે "લાલ ટેલિફોન" (કે હોટલાઈન) તરીકે ઓળખાતી ટેલિફોન લિંકની સ્થાપના કરાઈ.
- ૨૦૦૩ – વિકિમીડિયા ફાઉન્ડેશનની સ્થાપના. સેન્ટ પિટર્સબર્ગ, ફ્લોરિડા ખાતે.
જન્મ
- ૧૯૩૯ – રમાકાન્ત દેસાઇ, ભારતીય ક્રિકેટર (અ. ૧૯૯૮)
- ૧૯૫૨ – વિક્રમ શેઠ, ભારતીય કવિ
- ૧૯૮૪ – નીતુ ચંદ્રા, ભારતીય કલાકાર
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
- આંતરરાષ્ટ્રીય સર્ફિંગ દિવસ (લિપ વર્ષમાં જૂન ૨૧)
- વિશ્વ શરણાર્થી દિવસ
===================================
૧૯ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૮૬૨ – યુ.એસ. કોંગ્રેસ દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પ્રદેશોમાં ગુલામી પ્રથા પર પ્રતિબંધ જાહેર કરાયો.
- ૧૯૧૦ – યુ.એસ.ના વોશિંગ્ટન રાજ્યના સ્પોકન (Spokane) શહેરમાં પ્રથમ ’ફાધર્સ ડે’ની ઉજવણી કરાઈ.
- ૧૯૬૧ – કુવૈતે પોતાને યુ.કે.થી સ્વતંત્ર જાહેર કર્યું.
- ૧૯૬૬ – ભારતનાં મુંબઈ ખાતે "શિવસેના" નામના નવા રાજકિય પક્ષનું ગઠન થયું.
- ૧૯૯૧ – હંગેરી સોવિયેત યુનિયનના કબ્જામાંથી મુક્ત થયું.
- ૨૦૧૨ – વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાંજેએ, અમેરિકન સૈન્ય દ્વારા નાગરિકોની હત્યાના ચલચિત્રીત અંશો તેમજ અમેરિકન સરકારના ગુપ્ત દસ્તાવેજોનાં પ્રગટીકરણ મામલામાં પોતાના યુ.એસ.ને પ્રત્યાપણના ભયે, લંડન ખાતેના ઈક્વેડોર દૂતાવાસમાં રાજકિય આશ્રય માગ્યો.
જન્મ
- ૧૯૪૭ – સલમાન રશ્દી (Salman Rushdie), ભારતીય મૂળનાં લેખક
- ૧૯૭૦ – રાહુલ ગાંધી (Rahul Gandhi), ભારતીય રાજકારણી
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
- સ્વતંત્રતા દિવસ - હંગેરી
- શ્રમિક દિન - ટ્રિનિદાદ અને ટોબેગો
- વિશ્વ સિકલ સેલ દિન - આંતરરાષ્ટીય (સિકલ સેલ એ રક્તકણોને લગતો એક રોગ છે)
===================================
૧૮ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૯૨૮ – વિમાન ચાલક એમેલિયા એરહાર્ટ (Amelia Earhart), એટલાન્ટીક મહાસાગરને વિમાનમાં ઉડીને પાર કરનાર પ્રથમ મહિલા બની. (તેણી યાત્રી હતી;'વિલ્મર સ્ટુટ્ઝ' (Wilmer Stutz) વિમાનચાલક અને 'લ્યુ ગોર્ડન' (Lou Gordon) મિકેનિક હતા).
- ૧૯૪૬ – ડો. રામમનોહર લોહિયા, જાણીતા સમાજવાદી, એ ગોઆમાં પોર્ટુગિઝો સામે 'સીધા પગલાં દિન' જાહેર કર્યો. પંજીમમાં એક રસ્તાને તેમનું નામ આપવામાં આવ્યું.
- ૧૯૮૧ – એડ્સનાં ચેપી રોગને 'સાન ફ્રાન્સિસ્કો', કેલિફોર્નિયામાં, ચિકિત્સા જાણકારો દ્વારા પ્રાથમિક માન્યતા આપવામાં આવી.
- ૧૯૮૩ – અવકાશયાત્રી 'સેલી રાઇડ' (Sally Ride), અવકાશમાં જનાર પ્રથમ મહિલા બની.
- ૧૮૯૩ - પરમાનંદ કાપડીયા, ગુજરાતી સાહિત્યકાર.
- ૨૦૦૫ – સૈયદ મુસ્તાક અલી (Syed Mushtaq Ali), ભારતીય ક્રિકેટર (જ. ૧૯૧૪)
જન્મ
અવસાન
===================================
૧૭ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૬૩૧ – બાળકને જન્મ આપતી વખતે મુમતાઝ મહલ (Mumtaz Mahal)નું અવસાન થયું, તેમનાં પતિ, મુઘલ શહેનશાહ શાહજહાં (Shah Jahan)એ ત્યાર બાદ તેમની યાદમાં તાજ મહલ બંધાવ્યો, જેનું ચણતરકામ ૨૦ વર્ષ કરતાં વધુ સમય ચાલ્યું.
- ૧૮૮૫ – લિબર્ટીનું બાવલું (Statue of Liberty), ન્યુયોર્કનાં બંદરે પહોંચ્યું.
- ૧૯૭૩– લિએન્ડર પેસ (Leander Paes), ભારતીય ટેનિસ ખેલાડી
- ૧૯૮૧ – અમ્રિતા રાવ (Amrita Rao), ચલચિત્ર અભિનેત્રી
- ૧૬૩૧ - મુમતાઝ મહલ, મુઘલ શહેનશાહ શાહજહાંની પત્નિ, જેની યાદમાં તાજ મહલ ચણાવ્યો. (જ.૧૫૯૩)
- ૧૮૫૮ – રાણી લક્ષ્મીબાઈ, ઝાંસીની રાણી, સ્વતંત્રતા સેનાની (જ. ૧૮૨૮)
જન્મ
અવસાન
===================================
૧૬ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૮૫૮ – ૧૮૫૭નાં સ્વતંત્રતા સંગ્રામ દરમીયાન 'મોરારનું યુદ્ધ' થયુ.
- ૧૯૬૩ – સોવિયેત અવકાશ કાર્યક્રમ: 'વોસ્તોક ૬' અભિયાન - અવકાશયાત્રી 'વેલેન્ટિના તેરેસ્કોવા' (Valentina Tereshkova), અવકાશમાં જનાર પ્રથમ મહિલા બની.
જન્મ
અવસાન
- ૧૯૨૫ – ચિત્તરંજનદાસ (Chittaranjan Das), ભારતીય દેશભક્ત અને સ્વતંત્રતા સેનાની (જ. ૧૮૭૦)
તહેવારો અને ઉજવણીઓ
- દક્ષિણ આફ્રિકા (South Africa): યુવા દિન (Youth Day)
===================================
૧૫ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૬૬૭ – પ્રથમ માનવ રક્તાધાન (રક્ત ચડાવવાનું) (Blood transfusion), 'ડૉ.જીન-બાપ્ટિસ્ટ ડેની'ની દેખરેખ હેઠળ કરાયું.
- ૧૭૫૨ – 'બેન્ઝામિન ફ્રેન્કલિને' (Benjamin Franklin) સાબીત કર્યું કે આકાશી વિજળી (Lightning) એ વિદ્યુત (Electricity) છે.
- ૧૮૪૪ – 'ચાર્લસ ગુડયરે' (Charles Goodyear) રબ્બર (Rubber)ને મજબુત બનાવવાની પ્રક્રિયા, 'વલ્કનાઇઝેશન' (Vulcanization)નાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કર્યા.
- ૨૦૦૨ – 'એમ.એન.૨૦૦૨' નામનો લઘુગ્રહ (asteroid), પૃથ્વીથી ૭૫,૦૦૦ માઇલ (૧,૨૦,૦૦૦ કિમી.) નાં અંતરેથી પસાર થયો, આ અંતર પૃથ્વી અને ચંદ્રનાં અંતરનાં ત્રીજા ભાગનું ગણાય.
- ૧૯૫૦ – લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal), ભારતીય ઉદ્યોગપતિ.
જન્મ
===================================
૧૪ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૭૭૭ – યુ.એસ. કોંગ્રેસ દ્વારા 'તારા અને પટ્ટીઓ' વાળો ધ્વજ, અમેરિકન રાષ્ટ્રધ્વજ (Flag of the United States) તરીકે અપનાવાયો.
- ૧૯૦૭ – નોર્વે (Norway)માં મહિલાઓને મતાધિકાર અપાયો.
- ૧૯૩૮ – 'એક્શન કોમિક્સ' દ્વારા, સુપરમેન (Superman) ચિત્રકથા પ્રકાશિત કરાઇ.
- ૧૯૫૧ – કોમ્પ્યુટર યુનિવાક ૧ (UNIVAC I), યુ.એસ. જનગણના બ્યુરોને સોંપાયું.
- ૧૯૬૨ – 'યુરોપિયન અવકાશ સંશોધન સંગઠન'ની સ્થાપના કરાઇ, જે પછીથી યુરોપિયન અવકાશ સંસ્થા (European Space Agency) તરીકે ઓળખાઇ.
- ૧૯૬૭ – અવકાશયાન મરિનર ૫ (Mariner 5) શુક્ર તરફ પ્રક્ષેપીત કરાયું.
- એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક,જે માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું, કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner)નો ઓસ્ટ્રિયા ખાતે જન્મ
- વિશ્વ રક્તદાન દિવસ (World Blood Donor Day)
જન્મ
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
===================================
૧૩ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૯૮૩ – અવકાશયાન પાયોનીયર ૧૦ (Pioneer 10), સૌરમંડળ ની બહાર જનાર પ્રથમ માનવરચીત પદાર્થ બન્યું.
- ૧૯૯૭ – ભારતનાં દિલ્હી શહેરમાં, ઉપહાર સિનેમા આગ દુર્ઘટના (Uphaar cinema fire) માં ૫૯ લોકોની જાનહાની થઇ અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા.
- ૧૯૦૯ – ઇ.એમ.એસ.નામ્બુદ્રિપાદ (E. M. S. Namboodiripad), ભારતીય રાજકારણી (અ. ૧૯૯૮)
- १९६९ - પ્રહલાદ કેશવ અત્રે(mr:प्रल्हाद केशव अत्रे) , મરાઠી લેખક, પત્રકાર તેમ જ રાજકારણી.
જન્મ
અવસાન
===================================
૧૨ - જૂન મહત્વની ઘટનાઓ
- ૨૦૦૯ – અમેરિકામાં તમામ ટેલિવિઝન પ્રસારણ 'ઍનેલોગ' માંથી 'ડિજીટલ' કરાયા.
- ૧૯૫૭ – જાવેદ મિયાંદાદ (Javed Miandad), પાકિસ્તાની ક્રિકેટર
- ૨૦૦૦ – પૂ.લ.દેશપાંડે (P. L. Deshpande), મરાઠી લેખક (જ. ૧૯૧૯)
- વિશ્વ બાળમજૂરી વિરોધ દિન (World Day Against Child Labour)
જન્મ
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
===================================
૧૧ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૮૬૬ – ભારતમાં અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલય (જે પછીથી આગ્રા ઉચ્ચ ન્યાયાલય બન્યું) ની રચના કરાઇ.
- ૧૯૫૬ – શ્રીલંકાના પૂર્વીય પ્રાંતમાં,લધુમતી શ્રીલંકન તમિલોને લક્ષ્યાંક બનાવીને, 'ગાલ ઓયા બળવો' (Gal Oya riots) શરૂ થયો, જેમાં અંદાજે ૧૫૦ લોકોનાં મૃત્યુ થયા.
- ૧૮૯૭ - રામપ્રસાદ બિસ્મિલ
- ૧૯૪૭ – લાલૂ પ્રસાદ યાદવ (Laloo Prasad Yadav), ભારતીય રાજકારણી
જન્મ
===================================
૧૦ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૭૭૦ – કેપ્ટન જેમ્સ કૂકે (James Cook) ગ્રેટ બેરિયર રીફ (Great Barrier Reef) આસપાસ ચક્કર લગાવ્યું.
- ૨૦૦૩ – "સ્પિરીટ રોવર" નામનાં 'મંગળ અન્વેષક વાહન'નું પ્રક્ષેપણ કરાયું, આ સાથે નાસાનું 'મંગળ અન્વેષણ રોવર અભિયાન' શરૂ થયું.
===================================
૯ - જૂન મહત્વની ઘટનાઓ
જન્મ
- ૧૯૪૭ – કિરણ બેદી (Kiran Bedi), ભારતીય પોલીસ અધિકારી
- ૧૯૭૭ – અમિષા પટેલ (Amisha Patel), ભારતીય અભિનેત્રી
- ૧૯૮૧ – સેલિના જેટલી (Celina Jaitley), ભારતીય અભિનેત્રી
- ૧૯૮૫ – સોનમ કપૂર (Sonam Kapoor), ભારતીય અભિનેત્રી
===================================
૮ - જૂન મહત્વની ઘટનાઓ
જન્મ
- ૧૯૭૫ – શિલ્પા શેટ્ટી (Shilpa Shetty), ભારતીય અભિનેત્રી
તહેવારો અને ઉજવણીઓ
- વિશ્વ બ્રેન ટ્યૂમર દિન (World Brain Tumor Day)
- વિશ્વ મહાસાગરો દિવસ (World Oceans Day)
===================================
૭ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૮૬૨ – યુ.એસ. અને બ્રિટન, ગુલામ વ્યાપાર પર પ્રતિબંધ મુકવા માટે સહમત થયા.
- ૧૮૯૩ – મહાત્મા ગાંધીએ પ્રથમ સવિનય કાનૂનભંગ (Civil disobedience)ની ચળવળ શરૂ કરી.
- ૧૯૭૫ – 'સોની'એ 'બિટામેક્ષ' વિડિયો કેસેટ રેકોર્ડર (વીસીઆર) જાહેર વેંચાણમાં મુક્યું.
- ૧૯૭૪ – મહેશ ભૂપતિ, ભારતીય ટેનિસ ખેલાડી.
જન્મ
===================================
૬ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૬૭૪ – શિવાજી, મરાઠા સામ્રાજ્યનાં સ્થાપક coronated.
- ૧૮૩૩ – યુ.એસ.નાં પ્રમુખ 'એન્ડ્રુ જેક્શન', રેલ્વે મુસાફરી કરનાર પ્રથમ પ્રમુખ બન્યા.
- ૧૮૮૨ – અરબી સમુદ્રના વાવાઝોડા (Cyclone)થી,મુંબઇનાં બંદરમાં ઉછળેલા સમુદ્રી મોજાઓને કારણે, ૧૦૦,૦૦૦ કરતા વધુ નિવાસિઓની જાનહાનિ થઇ.
- ૧૯૮૪ – ટેટ્રીસ 'વિડિયો ગેમ' પ્રકાશિત કરાઇ.
- ૨૦૦૪ – સંસદની સંયુક્ત બેઠકમાં,ભારતના રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ દ્વારા તમિલ ભાષાને શાસ્ત્રીય ભાષા જાહેર કરાઇ.
- ૧૯૨૯ – સુનિલ દત્ત (Sunil Dutt), અભિનેતા અને રાજકારણી (અ. ૨૦૦૫)
- ૧૯૬૮: જયંત ખત્રી-ગુજરાતી સાહિત્યના જાણીતા વાર્તાકાર
જન્મ
અવસાન
===================================
૫ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૯૭૭ – એપલ ૨ (Apple II), પ્રથમ વ્યવહારૂ વ્યક્ત્તિગત કોમ્પ્યુટર (Personal computer), વેચાણમાં મુકાયું.
- ૧૯૮૪ – ભારતના વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધી (Indira Gandhi)એ સુવર્ણ મંદિર પર ચઢાઇનો આદેશ આપ્યો.
- ૨૦૦૩ – ભારત અને પાકિસ્તાનમાં ભયંકર ગરમીનું મોજું ફરી વળ્યું, જેને કારણે આ વિસ્તારમાં અમુક જગ્યાએ તાપમાન ૫૦°સે. (૧૨૨°ફે.) સુધી પહોંચી ગયું.
- વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day)
- સુરીનામ (Suriname): ભારતીય આગમન દિવસ (Indian Arrival Day)
તહેવારો અને ઉજવણીઓ
===================================
૪ - જૂન મહત્વની ઘટનાઓ
- ૭૮૧ ઇ.પૂ.– ચીનમાં પ્રથમ ઔતિહાસીક સૂર્ય ગ્રહણ (Solar eclipse) નોંધાયું.
- ૧૭૬૯ – ખગ્રાસ સૂર્ય ગ્રહણ પછી પાંચ કલાક બાદ,જે ઇતિહાસમાં નોંધાયેલ ટુંકામાં ટુંકો સમય અંતરાલ છે, શુક્રનું પારગમન (Transit of Venus) થયું.
- ૧૭૮૩ – 'મોન્ટગોલ્ફૈર ભાઈઓ' (Montgolfier brothers)એ તેમના ગરમ હવાના ગુબ્બારા (Hot air balloon),જેને તેઓએ 'મોન્ટગોલ્ફૈર' નામ આપેલ,નું જાહેર નિદર્શન કર્યું.
- ૧૯૭૩ – એટીએમ (ATM) (બેન્કોનું સ્વચાલિત નાણા આપનાર યંત્ર)ના પેટન્ટ હક્કો,'ડોન વેત્ઝલ' (Don Wetzel), 'ટોમ બાર્નસ' (Tom Barnes) અને 'જ્યોર્જ ચેસ્ટન' (George Chastain)ને આપવામાં આવ્યા.
- ૨૦૦૧ – રાજા જ્ઞાનેન્દ્ર, નેપાળનાં છેલ્લા રાજા (King of Nepal), નો રાજમહેલના હત્યાકાંડ પછી, રાજ્યાભિષેક કરાયો.
- ૧૯૯૮ - ડો. અશ્વિન દાસગુપ્તા, ભારતીય ઇતિહાસવિદ, શિક્ષણવિદ.
અવસાન
===================================
૩ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૮૮૯ – યુનાઇટેડ સ્ટેટમાં પ્રથમ લાંબા અંતરની વિજવહન રેષા (electric power transmission line) નાખવાનું કાર્ય પુર્ણ થયું.આ વિજરેષાની લંબાઇ ૧૪ માઇલ હતી.
- ૧૯૭૩ – સોવિયેત સુપરસોનિક વિમાન ટુપોલેવ ટીયુ-૧૪૪, ફ્રાન્સનાં 'ગૌસાઇનવિલે' (Goussainville) નજીક ટુટી પડ્યું, આ સુપરસોનિક યાત્રી વિમાનનો પ્રથમ અકસ્માત હતો.
- ૧૯૮૪ – અમૃતસર નજીક,શીખ ધર્મનાં પવિત્ર સ્થાન, સુવર્ણ મંદિર (હરમંદિર સાહેબ)માં, ભારતીય સેનાએ પ્રવેશ કર્યો.
- ૧૯૧૨ - નાથાલાલ દવે, ગુજરાતી સાહિત્યકાર. (અ. ૧૯૯૫)
જન્મ
===================================
૨ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૯૯૯ – "ભૂતાન પ્રસારણ સેવા" દ્વારા ભૂતાનમાં પ્રથમ વખત ટેલિવિઝન પ્રસારણ કરાયું.
- ૨૦૦૩ – યુરોપે અન્ય ગ્રહ, મંગળ, ની પ્રથમ યાત્રા શરૂ કરી. 'કઝાખસ્તાન'નાં 'બૈકાનુર' અવકાશ મથકેથી 'યુરોપિયન અવકાશ સંસ્થા'નાં "માર્સ એક્સપ્રેસ" નામક યાનનું પ્રક્ષેપણ કરાયું.
જન્મ
- ૧૯૪૩ – ઇલીયારાજા (Ilaiyaraaja), ભારતીય સંગીતકાર
- ૧૯૪૩ - દિવાળીબેન ભીલનો ધારી પાસેના દલખાણીયામાં જન્મ
- ૧૯૫૬ – મણિરત્નમ (Mani Ratnam), ભારતીય નિર્દેશક
અવસાન
- ૧૯૮૮ - ભારતીય અભિનેતા રાજ કપૂર
===================================
૧ - જૂન મહત્વની ઘટનાઓ
- ૧૮૩૧ – જેમ્સ ક્લાર્ક રોસે James Clark Ross ચુંબકિય ઉત્તર ધ્રુવ North Magnetic Pole શોધી કાઢ્યો.
- ૧૮૬૯ – થોમ્સ આલ્વા એડિસન Thomas Edisonને તેનાં વિજાણુ મતદાન યંત્ર Voting machine માટે પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા.
- ૧૯૩૫ – યુનાઇટેડ કિંગડમમાં વાહન ચાલન માટેની પ્રથમ પરીક્ષા (driving test) લેવાઇ.
- ૧૯૭૯ – ભારતનાં આંધ્ર પ્રદેશ રાજ્યના વિઝિયાનગરમ જિલ્લો (Vizianagaram district) ની રચના થઇ.
- ૧૯૮૦ – સી.એન.એન. (Cable News Network (CNN)) સમાચાર ચેનલે પ્રસારણ શરૂ કર્યું.
- ૨૦૦૧ – નેપાળનાં રાજકુમાર દિપેન્દ્રએ,ભોજન સમય વખતે,પોતાનાં કુટુંબની હત્યા કરી.
- ૨૦૦૭ – યુનાઇટેડ કિંગડમમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ લદાયો.
- ૧૮૭૬ - વિદ્યાગૌરી નીલકંઠ, ગુજરાતી સાહિત્યકાર, રમણભાઈ નીલકંઠનાં ધર્મપત્નિ. (અ.૧૯૫૮)
- ૧૯૨૯ - ભારતીય અભિનેત્રી નરગીસ
- ૧૯૯૬ – નીલમ સંજીવ રેડ્ડી (Neelam Sanjiva Reddy), ભારતના પાંચમા રાષ્ટ્રપતિ(જ. ૧૯૧૩)
- ૨૦૦૧ – રાણી ઐશ્વર્યા, નેપાળ (જ. ૧૯૪૯)
- ૨૦૦૧ – રાજા બિરેન્દ્ર (Birendra of Nepal), નેપાળ (જ. ૧૯૪૫)
- આંતરરાષ્ટ્રીય બાલ દિન (International Children's Day)