પ્રાથમિક શાળાનાં બાળકોનાં શૈક્ષણિક વિકાસ માટે "હું કોણ છું?" ક્વિઝ... બાળકોને વેકેશનમાં સામાન્ય જ્ઞાનની ચિત્ર સાથે પ્રશ્નોત્તરી અને તે પણ બાળકો પોતે પરિણામ જોઈને ફરી ક્વિઝ કરી પોતે જ તેનો ઉપચારાત્મક કરી શકે અને શીખ્યાનો આનંદ મેળવી શકે તેવી ક્વિઝ... તો આપનાં બાળકોને અવશ્ય આપશો સાથે સહકાર અને માર્ગદર્શન જ્યારે માંગે ત્યારે આપશો. કોવિડ કાળમાં બાળકનો શૈક્ષણિક વિકાસ થાય તે માટે આપની શાળાનાં ગ્રુપમાં સેન્ડ કરી શાળાનાં બાળકો સુધી પહોંચે એવો સહકાર આપશો... આભાર...