પ્રતિ,
આચાર્યશ્રીઓ,
વાલીશ્રી અને વિધાર્થીઓ
➡️મોડેલ સ્કૂલ - માનવડ, તાલુકો- પાલીતાણામાં વર્ષ : 2021-22 માટે ધો. ૬ થી ૯માં પ્રવેશની કામગીરી શરૂ થઇ ગયેલ છે .
➡️ *પ્રવેશ ફોર્મ જમા કરવાની અંતિમ તારીખ 17/06/2021 છે.*
➡️આપની શાળાના ગયા વર્ષના ધો. 5 થી 8ના બાળકોને આ બાબતની જાણ કરશો.
➡️આ સાથે મોડેલ સ્કૂલ-માનવડમાં પ્રવેશ માટેની *જાહેરાત, પ્રવેશ ફોર્મ તથા પ્રવેશ ફોર્મ સાથે જોડવાના જરૂરી આધારનું લિસ્ટ* આપને મોકલી આપવામાં આવે છે,જે આપની શાળામાં ગયા વર્ષે ધો. 5 થી 8 માં અભ્યાસ કરતા બાળકોને મોકલી આપશો
➡️ આ સાથે સામેલ પ્રવેશ ફોર્મની પ્રિન્ટ કાઢીને તે ફોર્મમાં વિગતો ભરીને લાવશે તો પણ ચાલશે.