ચાલો,બદલાતા આ યુગમા આપણે
હવે બાળક માટે પણ થોડું વિચારીએ ....
આભાર
સહ,
ડો.સલીમભાઇ હીરાણી
અને શ્રી હસમુખભાઇ (સુરત-IPS),કે
જેમણે બાળકના છીનવાઇ જતા બાળપણ
અને બાળક તરફના આપણા વર્તન વ્યવહારની
બાળમાનસ પર પડતી વિપરિત અસરો પર ખુબ
સરસ માહિતી આપી,બાળકોને તેમના અધિકાર
આપવાનો એક પ્રશંસનીય પ્રયાસ કર્યો
છે.તેમના આ કાર્ય બદલ હું તેમને હ્રદયથી
આવકારું છે.- બાળકને થતી શિક્ષા એક અભિશાપ
- બાળક જોડે ગાળેલો સમય
- બાળક અને કવિતા
- બાળકો સાથે સંવાદ
- બાળકોના અધિકારો
- બાળકોમાં આક્રમકતા અને તેના ઉપાયો
- બાળ શિક્ષણના પ્રેરક પરિબળો