ઈ-લાયબ્રેરી પુસ્તકો વાંચો ---ગાંધીજી , ઝવેરચંદ મેઘાણી, કલાપી, ગીજુભાઈ, બોટાદકરનાં પુસ્તકો તેમજ જૈન સાહિત્ય ઓનલાઈન વાંચો

વિકિસ્રોત ગુજરાતી પર ઉપલબ્ધ પુસ્તકોની યાદી અહીં આપવામાં આવી છે.

ક્રમ નામ લેખક પ્રકાર
રચનાત્મક કાર્યક્રમ મોહનદાસ કરમચંદ ગાંધી ચળવળ નિર્દેશન
સત્યના પ્રયોગો અથવા આત્મકથા મોહનદાસ કરમચંદ ગાંધી આત્મકથા
ભદ્રંભદ્ર રમણભાઈ મ. નીલકંઠ હાસ્યનવલ
આરોગ્યની ચાવી મોહનદાસ કરમચંદ ગાંધી આરોગ્ય
મિથ્યાભિમાન દલપતરામ નાટક
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ ઝવેરચંદ મેઘાણી નવલિકા
મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ ઝવેરચંદ મેઘાણી નવલિકા
ઓખાહરણ પ્રેમાનંદ આખ્યાન
દાદાજીની વાતો ઝવેરચંદ મેઘાણી બાળ સાહિત્ય
૧૦ કલાપીનો કેકારવ કલાપી કાવ્યસંગ્રહ
૧૧ શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી) જૈન ધાર્મિક સાહિત્ય ધાર્મિક
૧૨ સોરઠને તીરે તીરે ઝવેરચંદ મેઘાણી નવલકથા
૧૩ કાશ્મીરનો પ્રવાસ કલાપી પ્રવાસ વર્ણન
૧૪ આ તે શી માથાફોડ ! ગિજુભાઈ બધેકા કેળવણી
૧૫ કથન સપ્તશતી દલપતરામ કહેવત સંગ્રહ
૧૬ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ દલપતરામ ઐતિહાસિક
૧૭ અનાસક્તિયોગ મોહનદાસ કરમચંદ ગાંધી ધાર્મિક
૧૮ સ્ત્રીસંભાષણ દલપતરામ નાટક
૧૯ લક્ષ્મી નાટક દલપતરામ નાટક
૨૦ તાર્કિક બોધ દલપતરામ બોધકથા
૨૧ ગંગાબાઈ જમનાબાઈની વાત દલપતરામ નાટક
૨૨ માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી બોધકથા
૨૩ હિંદ સ્વરાજ મોહનદાસ કરમચંદ ગાંધી સમાજ ઘડતર
૨૪ કંકાવટી ઝવેરચંદ મેઘાણી વ્રતકથા
૨૫ સર્વોદય મોહનદાસ કરમચંદ ગાંધી સમાજ ઘડતર
૨૬ કુસુમમાળા નરસિંહરાવ દિવેટિયા કાવ્ય સંગ્રહ
૨૭ મંગળપ્રભાત મોહનદાસ કરમચંદ ગાંધી સમાજ ઘડતર
૨૮ ગામડાંની વહારે‎ મોહનદાસ કરમચંદ ગાંધી સમાજ ઘડતર
૨૯ સોરઠ, તારાં વહેતાં પાણી‎ ઝવેરચંદ મેઘાણી નવલકથા
૩૦ ભટનું ભોપાળું નવલરામ પંડ્યા નાટક
૩૧ રાઈનો પર્વત રમણભાઈ મ. નીલકંઠ હાસ્યનવલ
૩૨ અખાના છપ્પા અખો છપા સંગ્રહ
૩૩ અખેગીતા અખો કાવ્ય સંગ્રહ
૩૪ નળાખ્યાન પ્રેમાનંદ આખ્યાન
૩૫ ઋતુના રંગ ગિજુભાઈ બધેકા બાળ સાહિત્ય
૩૬ વેવિશાળ ઝવેરચંદ મેઘાણી નવલકથા
૩૭ મારો જેલનો અનુભવ મોહનદાસ કરમચંદ ગાંધી અનુભવ કથા
૩૮ શ્રી આનંદધન ચોવીશી આનંદધન મુનિ સ્તવન સંગ્રહ
૩૯ વનવૃક્ષો ગિજુભાઈ બધેકા બાળ સાહિત્ય (માહિતી સંચય)
૪૦ મૂરખરાજ અને તેના બે ભાઈઓ મોહનદાસ કરમચંદ ગાંધી બોધકથા
૪૧ સૌરાષ્ટ્રની રસધાર ૧ ઝવેરચંદ મેઘાણી લોકકથા
૪૨ રસિકવલ્લભ દયારામ આધ્યાત્મિક-ભક્તિ પદો
૪૩ સિંધુડો ઝવેરચંદ મેઘાણી શૌર્યગીતો
૪૪ અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ નવલરામ પંડ્યા વાર્તા
૪૫ પાયાની કેળવણી મોહનદાસ કરમચંદ ગાંધી કેળવણી
૪૬ વસુંધરાનાં વહાલાં દવલાં ઝવેરચંદ મેઘાણી નવલકથા
૪૭ ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ ન્હાનાલાલ કવિ કાવ્ય સંગ્રહ
૪૮ ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ ન્હાનાલાલ કવિ કાવ્ય સંગ્રહ
૪૯ પાંખડીઓ ન્હાનાલાલ કવિ ટૂંકી વાર્તાઓ
૫૦ જયા-જયન્ત ન્હાનાલાલ કવિ નાટક
૫૧ ચિત્રદર્શનો(કાર્યાધીન) ન્હાનાલાલ કવિ શબ્દચિત્ર સંગ્રહ
૫૨ બીરબલ અને બાદશાહ પી. પી. કુન્તનપુરી-યોગી વાર્તા સંગ્રહ
૫3 રાષ્ટ્રિકા અરદેશર ફરામજી ખબરદાર દેશભક્તિ ગીત સંગ્રહ
૫૪ કલ્યાણિકા અરદેશર ફરામજી ખબરદાર ભક્તિ ગીત સંગ્રહ
૫૫ રાસચંદ્રિકા અરદેશર ફરામજી ખબરદાર કાવ્ય સંગ્રહ
૫૬ તુલસી-ક્યારો ઝવેરચંદ મેઘાણી નવલકથા
૫૭ રા' ગંગાજળિયો‎ ઝવેરચંદ મેઘાણી નવલકથા
૫૮ કિલ્લોલ ઝવેરચંદ મેઘાણી હાલરડાં સંગ્રહ
૫૯ ઈશુ ખ્રિસ્ત કિશોરલાલ મશરૂવાળા ચરિત્રકથા
૬૦ વેણીનાં ફૂલ ઝવેરચંદ મેઘાણી કાવ્ય સંગ્રહ
૬૧ બુદ્ધ અને મહાવીર કિશોરલાલ મશરૂવાળા ચરિત્રકથા
૬૨ રામ અને કૃષ્ણ કિશોરલાલ મશરૂવાળા ચરિત્રકથા
૬૩ મામેરૂં પ્રેમાનંદ આખ્યાન
૬૪ અંગદવિષ્ટિ શામળ મહાકાવ્ય
૬૫ રાવણ મંદોદરી સંવાદ શામળ મહાકાવ્ય
૬૬ પ્રભુ પધાર્યા ઝવેરચંદ મેઘાણી નવલકથા
૬૭ નંદબત્રીશી શામળ મહાકાવ્ય
૬૮ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મોહનદાસ કરમચંદ ગાંધી ઐતિહાસિક
૬૯ સુદામા ચરિત પ્રેમાનંદ આખ્યાન
૭૦ સ્રોતસ્વિની દામોદર બોટાદકર કાવ્ય સંગ્રહ
૭૧ કુરબાનીની કથાઓ ઝવેરચંદ મેઘાણી લઘુ કથા સંગ્રહ
૭૨ રાસતરંગિણી દામોદર બોટાદકર કાવ્ય સંગ્રહ
૭૩ ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર શારદા મહેતા જીવનચરિત્ર
૭૪ ગાંધીજીનો અક્ષરદેહ - ૧ મોહનદાસ કરમચંદ ગાંધી ઐતિહાસિક
૭૫ સૌરાષ્ટ્રની રસધાર ૨ ઝવેરચંદ મેઘાણી લઘુ કથા સંગ્રહ
૭૬ સરસ્વતીચંદ્ર - ૧ ગોવર્ધનરામ ત્રિપાઠી નવલકથા
૭૭ સરસ્વતીચંદ્ર - ૨ ગોવર્ધનરામ ત્રિપાઠી નવલકથા
૭૮ સરસ્વતીચંદ્ર - ૩ ગોવર્ધનરામ ત્રિપાઠી નવલકથા
૭૯ સરસ્વતીચંદ્ર - ૪(કાર્યાધીન) ગોવર્ધનરામ ત્રિપાઠી નવલકથા