ભારતના અમુક મહત્વના દિવસો
- જાન્યુઆરી 12- રાષ્ટ્રીય યુવા દિન
- જાન્યુઆરી 15 –લશ્કર દિન
- જાન્યુઆરી 26 –પ્રજાસત્તાક દિન
- જાન્યુઆરી 30 –શહીદ દિન
- ફેબ્રુઆરી 24- કેન્દ્રીય જકાત દિન
- ફેબ્રુઆરી 28 –રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
- એપ્રિલ 5- રાષ્ટ્રીય દરિયાઈ દિન
- મે 11- રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી દિન
- ઓગસ્ટ 9- ભારત છોડો દિવસ
- ઓગસ્ટ 15- સ્વાતંત્ર્ય દિન
- ઓગસ્ટ 29 –રાષ્ટ્રીય રમત દિન
- સપ્ટેમ્બર 5- શિક્ષક દિન અને સંસ્કૃત દિન
- ઓક્ટોબર 8 –ભારતીય એર ફોર્સ દિન
- ઓક્ટોબર 10 –રાષ્ટ્રીય ટપાલ દિવસ
- નવેમ્બર 14- બાળ દિન
- ડિસેમ્બર 18 –લઘુમતી અધિકાર દિવસ
- ડિસેમ્બર 23 –ખેડૂત દિવસ [કિસાન દિવસ]