વિશ્વના મહત્વના દિવસો
- જાન્યુઆરી 10- વિશ્વ હાસ્ય દિન
- જાન્યુઆરી 26 –આંતર્રાષ્ટ્રીય વેરા દિન
- જાન્યુઆરી 30 –વિશ્વ કુષ્ઠરોગ નાબૂદી દિન
- માર્ચ 8 –આંતર્રાષ્ટ્રીય મહિલા દિવસ, આંતર્રાષ્ટ્રીય સાક્ષરતા દિવસ
- માર્ચ 15 –વિશ્વ અપંગ દિવસ અને વિશ્વ અધિકાર દિવસ
- માર્ચ 21 –વિશ્વ વનસંવર્ધન દિન અને જાતિભેદ દૂર કરવા માટેનો આંતર્રાષ્ટ્રીય દિન
- માર્ચ 22 –પાણી માટેનો વિશ્વ દિન
- માર્ચ 23 –વિશ્વ હવામાન દિવસ
- માર્ચ 24 –વિશ્વ ક્ષય દિન
- એપ્રિલ 7- વિશ્વ સ્વાસ્થય દિવસ
- એપ્રિલ 17- વિશ્વ હિમોફીલીયા દિન
- એપ્રિલ 18 –વિશ્વ સ્થાપત્ય દિન
- એપ્રિલ 22 –પૃથ્વી દિન
- એપ્રિલ 23 –વિશ્વ બુક અને કોપીરાઈટ દિવસ
- મે 1 –આંતર્રાષ્ટ્રીય મજૂર દિવસ
- મે 3- પ્રેસ સ્વતંત્રતા દિન
- મે 8- વિશ્વ રેડ કોર્સ દિવસ
- મે12- આંતર્રાષ્ટ્રીય નર્સ દિવસ
- મે 15 –આંતર્રાષ્ટ્રીય પરિવાર દિન
- મે 24- કોમનવેલ્ત દિવસ
- મે 31 –એન્ટી-ટોબેકો દિન
- જૂન 5- વિશ્વ પર્યાવરણ દિન
- જૂન 20-(જૂનનો 3જો રવિવાર) – પિતૃ દિન
- જુન 21- વિશ્વ યોગ દિવસ
- જુલાઈ 1 –આંતર્રાષ્ટ્રીય જોક દિવસ
- જુલાઈ 11 –વિશ્વ જનસંખ્યા દિન
- જુલાઈનો ત્રીજો રવિવાર રાષ્ટ્રીય આઈસક્રીમ દિવસ
- ઓગસ્ટ 6- હિરોશીમા દિન
- ઓગસ્ટ 9 – નાગાસાકી દિન
- સપ્ટેમ્બર 8- વિશ્વ સાક્ષરતા દિવસ
- સપ્ટેમ્બર 16- વિશ્વ ઓઝોન દિવસ
- સપ્ટેમ્બર 26 –બહેરાઓ માટેનો દિવસ
- સપ્ટેમ્બર 27 –વિશ્વ ટુરીઝમ દિન
- ઓક્ટોબર 1 –વડીલો માટેનો આંતર્રાષ્ટ્રીય દિન
- ઓક્ટોબર 3 –વિશ્વ આવાસ દિન
- ઓક્ટોબર 4 –વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસ
- ઓક્ટોબર 12 –વિશ્વ દ્રષ્ટિ દિવસ
- ઓક્ટોબર 12 –વિશ્વ દ્રષ્ટિ દિવસ
- ઓક્ટોબર 24- UN દિન
- ઓક્ટોબર 30 –વિશ્વ કરકસર દિવસ
- નવેમ્બર 14- ડાયાબિટીસ દિન
- નવેમ્બર 29 –પેલેસ્ટાઈન લોકો સાથેના ઐક્યનો આંતર્રાષ્ટ્રીય દિન
- ડિસેમ્બર 1- વિશ્વ એઈડ્સ દિવસ
- ડિસેમ્બર 3 – વિશ્વ અપંગ દિન
- ડિસેમ્બર 10- બ્રોડકાસ્ટીંગનો આંતર્રાષ્ટ્રીય દિવસ,માનવીય હક દિન