રેશનકાર્ડ બાબતની ફરિયાદ કરવા માટે

જો તમારી પાસે મોબાઈલ નંબર હોઇ તો નીચે પ્રમાણે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી તમે ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકો છો. જો મોબાઈલ નંબર ના હોઇ તો તમે ટોલ ફ્રી નંબર 1800-233-5500 ડાયલ કરી ફરીયાદની નોંધણી કરાવી શકો છો.

 ઓનલાઈન ફરિયાદ નોંધાવવા અહી ક્લિક કરો